દૂધ કાઢતી વખતે મહિલા ઉપર પડી ભેંસ, પછી થયું એવું કે તમને માનવામાં નઈ આવે…

તમે કોઈ દિવસ એવું તો ના જ સાંભળ્યું હોય કે કોઈ વ્યક્તિની ઉપર ભેંસ પડી હોય અને માણસની જગ્યાએ ભેંસ મરી ગઈ હોય. તમને આ વિચિત્ર અને રમુજી સમાચાર સાંભળીને તમે પણ ચોકી જશો. આ વાત એકદમ સાચી છે.

એક મહિલા તેની ભેંસને દોતી હતીઅને તે વખતે તેમની ભેંસ અચાનક જ એક મહિલા ઉપર પડી અને તેથી તે ભેંસનું મોત થઇ ગયું હતું અને તે કિસ્સામાં મહિલા ઘાયલ થઈ ગઈ હતી.

આ ઘટના કારોલી જિલ્લાના પટોલી ગામની છે. પટોલી ગામના રહેવાસી મોહનસિંહના કહેવાના પ્રમાણે તેમની પત્ની મોતી દેવી હમણાં થોડાક દિવસની અગાઉ સવારે ભેંસોનું દૂધ દોહી રહ્યા હતા. દૂધ નીકળતી વખતે અચાનક તેમની ભેંસ તેમના ઉપર પડી ગઈ હતી.

તેને લીધે તેની પત્ની ખુબ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેઓની ભેંસ પડી જતા ભેંસનું મોત થયું હતું. ઘણી મહેનત કર્યાના પછી પરિવારના સભ્યોએ દ્વારા મોતી દેવીને બહાર કાઢ્યા હતા અને ખાનગી માધ્યમોની મદદથી તે તેઓને કરૌલી હોસ્પિટલમાં પણ લઇ જવાય હતા.

હોસ્પિટલમાં મહિલાની સારવાર કરવામાં આવી હતી અને તેમના પતિના કહેવા પ્રમાણે તેમની પત્ની મોતી દેવીને ભેંસની નીચે દટાઈ ગઈ હતી. પરિવારના સભ્યોની મદદ વડે ઘણા પ્રયત્નો કર્યા પછી તેને બચાવી શકાય હતા. મોતીને તેના હાથ અને ખભા ઉપર ઈજાઓ પહોંચી હતી. કારોલીની જિલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!