ભાવનગરમાં આવેલું છે ગણપતિદાદાનું ચમત્કારિક મંદિર કે જ્યાં ઘઉંનો ઊંધો સાથિયો બનાવવાથી ભકતની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

જયારે પણ વ્યક્તિને કોઈ તકલીફ કે સમસ્યા આવે ત્યારે માણસ સીધો ભગવાનના દરવાજે જાયે છે. ભગવાનના દરવાજે જવા માત્રથી જ ભકતોની બધી તકલીફો અને દુઃખો દૂર ભાગી જતી હોય છે. આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિષે જણાવીશું કે જ્યાં જવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થાય છે.

આ મંદિર ભગવાન ગણપતિનું છે.ગણપતિ દાદાનું આ ચમત્કારિક મંદિર ભાવનગરમાં આવેલું છે. ભાવનગરમાં આવેલા ગણપતિદાદા ના આ મંદિરને અષ્ટવિનાયક કહેવામાં આવે છે. જ્યાં સ્વયંભૂ ગણપતિ દાદાના દર્શન માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થાય છે.

bhavanagarma aavelu chhe

આજથી ઘણા વર્ષ પહેલા આ જગ્યાએ સ્વયંભૂ ગણપતિ દાદા પ્રગટ થયા હતા. ત્યાર પછી અહીં મંદિર બનાવવામાં આવ્યું.દિવસેને દિવસે ભકતોની આ મંદિર પ્રત્યે આસ્થા વધતી જઈ રહી છે. આ મંદિરમાં આવીને ભક્તો ઘઉંનો ઊંધો સાથિયો બનાવે છે.

અને તેની પર ગોળ મુકવામાં આવે છે. અને પોતાની કોઈપણ મનોકામના માંગવાથી ભકતોની તે મનોકામણ થોડા જ સમયમાં પુરી થઇ જાય છે. જયારે મનોકામના પૂર્ણ થાય ત્યારે ભકતો મંદિરમાં પાછા આવે છે.

gol mukavama aave chhe

પછી સીધો સાથિયો બનાવીને પોતાની માનતા પુરી કરે છે. આજ સુધી હજારો ભકતોની મનોકામના પૂર્ણ થઇ છે. ભાવનગરના આ મંદિરમાં હજારો ભકતો દાદાના દર્શન કરવા અને તેમના આશીર્વાદ લેવા માટે આવે છે. આ મંદિરની મહિમા અપરંપરા છે. અહીં આવતા ભકતોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!