ભરૂચના આ ખેડૂત તેમની ૪૦ એકર જમીનમાં કેળાની ખેતી કરી પાક વિદેશમાં મોકલીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરે છે…

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે જેમાં આપણા દેશમાં જુદી જુદી પ્રકારની ખેતી જોવા મળે છે. આ ખેતી કરીને ખેડૂતો મોટી મોટી કમાણી કરે છે. આપણા દેશમાં હવે ઓર્ગેનિક ખેતી પણ જોવા મળે છે અને આ ખેતી કરીને ખેડૂતો સારી આવક સાથે મોટી કમાણી પણ કરે છે.

આજે એક એવા જ ખેડૂત વિષે જાણીએ જેઓએ કેળાની ખેતી કરી હતી.આ ખેડૂત ભરૂચ જિલ્લાના છે અને તેઓ એવી ટેન્કલોજીની ખેતી કરે છે કે જેમાં ઓછા જ સમયમાં અને બીજા પાક પહેલા જ પાક મેળવી લે છે.

kelani kheti chalu kari

આ ખેડૂતનું નામ ધીરેન ભાઈ છે અને તેઓ કેળની ખેતી કરે છે અને ખુબ જ ઓછા સમયમાં પાક મેળવીને વિદેશમાં આ પાક મોકલીને મોટી આવક મળવે છે. ધીરેનભાઈ છેલ્લા ૩૦ વર્ષથી આ ખેતી કરે છે.

તેઓએ તેમની ૪૦ એકર જમીનમાં કેળની ખેતી કરી છે તેઓ એવી પદ્ધતિથી કેળની ખેતી કરે છે કે જેમાં ફ્લાવરિંગ સામાન્ય રીતે ૭ થી ૯ મહિના સુધીમાં પાક તૈયાર થઇ જતો હોય છે પણ ધીરેનભાઈના ખેતરમાં ૧૩૫ જ દિવસમાં તૈયાર થઇ જાય છે.

kelani kheti chalu kari (2)

ધીરેનભાઈએ તેમની આ કેળની ખેતીમાં ડ્રિપની પદ્ધતિથી બીજી બધી જ પદ્ધતિઓ ઉમેરી દીધી છે.આજે તેઓ કેળાનો પાક વિદેશમાં મોકલે છે અને તેમાંથી લાખો રૂપિયાની આવક પણ મેળવે છે. આમ તેઓ મોટી આવક કરીને બીજા ખેડૂતો માટે પણ પ્રેરણા રૂપ બન્યા છે.

તેઓનો આ પાક જોવા માટે બીજા રાજ્યોના ખેડૂતો પણ આવે છે અને તેમને જરૂરી માહિતી ધીરેનભાઈ આપે છે અને આમ બીજા કેટલાય ખેડૂતો માટે ધીરેનભાઈ પ્રેરણારૂપ બન્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!