હવામાન વિભાગે કરી આગાહી ભારતમાં આવનાર વર્ષોમાં ભયાનક વાવાજોડા ત્રાટકશે અને દુષ્કાળ પડવાની સંભાવના છે. જાણીલો બસ આટલું.

વૈજ્ઞાનિકોએ દેશની આબોહવાને લઈને ખુબજ મહત્વની આગાહી કરી છે. વૈજ્ઞાનિકોની આગાહી પ્રમાણ ભારતમાં આવનારા વર્ષોમાં વાવજોડા વધારે પડતા ભયાનક બનતા જશે અને દિવસેને દિવસે એક જ વિસ્તારમાં ભારે વરસાદ પાડવાના કિસ્સાઓમાં વધારો જોવા મળશે. અમુક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી શેક છે.

આ વર્ષે જ ભારતનો એક વિસ્તાર ભયાનક વાવાજોડું તો અમુક વિસ્તરોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદ નથી. તો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વર્ષેને વર્ષે સરેરાશ વરસાદની ઓછો થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં વરસાદની પેટર્ન પણ બદલાઈ શકે છે.

આવનારા દિવસમાં પૃથ્વીનું તાપણામાં ૧.૫ ડિગ્રી સુધી વધવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેનાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જશે અને જમીન સૂકી પડી જશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાશે.

દેશના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. આવનાર દિવસોમાં ઉનાળામાં વરસાદ થવા લાગશે આવી આગાહી વૌજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે.

બદલાતા વાતાવરના કારણે શિયાળાની ઠંડીમાં ઘટાડો થશે અને ઉનાળાની ગરમીમાં વધારો થશે. દિવસેને દિવસે દરિયાના તાપમાન પણ વધારો થઇ રહ્યો છે. તો આવનારા દિવસમાં આવતા વાવજોડા પણ ખુબજ ભયાનક રીતે ત્રાટકશે. બીજા દેશોની તુલનામાં ભારતના દરિયાનું તાપમાન ખુબજ ઝડપથી વધી રહ્યું છે.

error: Content is protected !!