લગ્ન માટે છોકરો ન મળ્યોતો બંને બહેનો એ એકબીજા સાથે જ લગ્ન કરી લીધા. પછી જે થયું એ ખુબજ ચોંકાવનારું હતું.

આ ફોટામાં દેખાતી બંને છોકરીઓ બહેનો છે અને તે એક બીજા સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ બંને એકબિજાને ખુબજ પ્રેમ કરે છે. એક દિવસે આ બંને મંદિરમાં જતી રહી અને પુજારીને કહેવા લાગી કે અમારે લગ્ન કરવા છે. ત્યારે પુજારીએ કહ્યું કે હા હું કરાવી દઉં પણ છોકરાઓ કયા છે. ત્યારે આ બંને એ કહ્યું કે અમે બંને બહેનો છીએ અને એકબીજા સાથે લગ્ન કરવા માંગીએ છીએ.

પહેલા તો પુજારીએ લગ્ન કરાવવાની ના પડી દીધી કે હું આવા લગ્ન નથી કરાવતો પણ ખાસીવાર આ બંને છોકરીઓએ પુજારીએ સમજાવ્યા અને છેલ્લે હિન્દૂ રીતિ રિવાજો અનુસાર પુજારીએ આ બંનેના લગ્ન કરાવી આપ્યા. ત્યારે એક છોકરીએ બીજી છોકરીને મંગળસૂત્ર પણ પહેરાવ્યું હતું આ લગ્ન જોવા માટે એટલા લોકો ઉમટી પડ્યા કે મંદિરમાં કોઈ જગ્યા જ ન હતી.

આ ઘટના હાલ સોસીયલ મીડિયા પર ખુબજ ચર્ચાનો વિષય બની છે. તમને જણાવી દઈએ કે આવા લગ્નોને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા આપી દેવામાં આવી છે. હવે ભારતના લોકો પણ સમલેંગિક સબંધો પ્રતે જાગૃત બન્યા છે.

આ બને બહેનોને એકબીજાની સાથે પ્રેમ થઇ જતા સમાજની ચિંતા કર્યા વગર તેમને એકબીજા સાથે જ લગ્ન કરી લીધા અને બંને અત્યારે એકબીજા સાથે સુખી જીવન જીવી રહી છે. તે બંનેને પરિવારો પણ આ લગ્નથી ખુબજ ખુશ છે.

error: Content is protected !!