બહેનના ઘરે લગ્નમાં આવેલો ભાઈ ક્રિકેટ રમીને ઘરે જતો હતો પણ અચાનક હાર્ટ અટેક આવતા તેનું મૃત્યુ થઇ ગયું તો આજે યુવકને યાદ કરીને આખો પરિવાર ચોધારા આસુએ રડી રહ્યો છે.
હાલમાં હાર્ટ એટેકના કિસ્સાઓ રોજે રોજ બનતા જ રહે છે અને તેમાં કેટલાય લોકો તેમનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલમાં એવો જ એક કિસ્સો બન્યો છે જેમાં લગ્નમાં આવેલા ભાણેજને અચાનક હાર્ટ અટેક આવતા લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
આ કિસ્સો રાજકોટમાં બન્યો હતો, પાલનપુરથી રાજકોટ બહેના લગ્નમાં આવેલો ભાઈનું મૃત્યુ થઇ ગયું હતું.આ યુવકનું નામ ભરત બારિયા હતું તેઓ અહીંયા લગ્નમાં આવ્યા હતા અને અહીંયા ક્રિકેટ રમવા કોઈ મિત્રો સાથે ગયા હતા.
ત્યાં ક્રિકેટ રમીને જયારે યુવક ઘરે આવતો હતો તો તેની તબિયત અચાનક બગડી હતી ગણતરીના સમયમાં જ તેનો શ્વાસ છોડી દીધો હતો. તે અહીંયા લગ્નમાં હાજરી આપીને ક્રિકેટ રમવા માટે ગયો હતો.
આ મામા ભાણેજના લગ્નમાં આવ્યા હતા અને ક્રિકેટ રમીને પાછા જતી બહેનના ઘરે જતી વખતે તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તો હોસ્પિટલમાં બધા જ લોકો આક્રંદ રુદન કરી રહ્યા હતા અને તેમના પત્ની-સાસુ અને પરિવારના લોકોની આંખો આંસુથી છલકાઈ રહી હતી.
આમ આ ઘટના બન્યા પછી બધા જ લોકોને લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.આમ પત્ની પણ રડી રડીને એવું કહી રહી છે કે તેને તેના પતિ વગર હવે જીવવું નથી અને આ ઘટના બન્યા પછી લોકો પણ ઘણા દુઃખી થઇ ગયા છે.
આમ આ દુઃખદ બનાવ બન્યા પછી બધા જ લોકો ચિંતામાં મુકાયા હતા. થોડા દિવસ પહેલા આવી જ રીતે એક યુવકનું ક્રિકેટ રમતા રમતા મૃત્યુ થઇ ગયું હતું અને આવા બનાવ આજે સતત વધી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.