વડોદરામાં દીકરો નાનીએ એવી વાતમાં ગુસ્સે થઇ પોતાની બહેન અને માતા પર તૂટી પડ્યો જેણે પણ આ વિડીયો જોયો તે બધા જ રડી પડ્યા.

વડોદરાતી હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેને જોઈને બધા જ લોકોના દિલ કંપી ઉઠ્યા હતા, જ્યાં પરિવારનો દીકરો જ માતા અને બહેનની હત્યા કરવા માટે તેમની પર તૂટી પાડ્યો હતો. આ આખી ઘટના વડોદરાની છે.

mata pita par tuti padyo

જેને પણ આ ઘટના જાણી તે બધા જ લોકોના હૃદય કંપી ઉઠ્યા. વડોદરાના આ પરિવારમાં કુલ ચાર લોકો રહે છે.માતા ઘરકામ કરે છે પિતા પોતાનો ધંધો કરે છે અને દીકરો દીકરી પોતાનો અભ્યાસ કરે છે. બે દિવસ પહેલા માતા અને દીકરો એકલા ઘરે હતા.

vadodarama

ત્યારે ઘરમાં પૈસાને લઈએં માતા દીકરા વચ્ચે ઝગડો થયો હતો. ત્યાં અચાનક જ દીકરો ખુબજ ગુસ્સે થવા લાગ્યો તો માતાએ દીકરીને ફોન કરીને બોલાવી તો દીકરી પણ આ વાત સાંભળીને ફાટફાટ ઘરે આવી ગઈ હતી.

બહેને બહારથી જ ભાઈને સમજાવી રહી હતી. કે તું વધારે ગુસ્સો ના કાર પણ ભાઈ માન્યો જ નહીં તે માતા અને બહેન પર તૂટી પડ્યો. બંનેને ઘરેની બાહ્ય લાવીને ખુબજ ઈજા ગ્રસ્ત કરી દીધા હતા. માતા બુઓ પડતા પાડોશીઓ તેમની મદદ કરવા માટે દોડી આવ્યા હતા. તરત જ બંનેને હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા હતા.

hospitalma dakhal karyo (2)

આ ઘટનાનો સમગ્ર ઘટના વિડીયોઓમાં કેદ થઇ ગઈ હતી. પોલીસ દ્વારા આરોપી દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ તેની અટકાયત કરવામાં આવી છે. હાલ દીકરી પોતાની સારવાર કરાવીને પોતાના વતન જતા રહયા છે. આવી ઘટનાએ આજે બધાનું દિલ દુખાવો દીધું છે. ખરેખર આવા દીકરાઓતો ના હોવા જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!