બાપ વગરની દીકરી પ્રેમી સાથે પ્રેમ લગ્ન કર્યા પણ આ તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઇ અને લગ્નના ત્રણ જ મહિનામાં પોતાનું જીવન ટૂંકાવી દીધું…..

બાપ વગરની દીકરીએ ખુશ રહેવા માટે લવ મેરેજ કર્યા પણ થયું એવું કે તે તેના જીવનની સૌથી મોટી ભૂલ બની ગઈ. આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરથી સામે આવી છે. દીપશિખાના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. તે તેના માતાના સહારે જીવન જીવતી હતી.

તેના ભાઈએ પણ વ્યાજ ખોળોના લીધે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. માટે પરિવારમાં માતા અને દીકરી જ હતા.એવામાં દીપશિખાની મુલાકાત શુભમ નામના યુવક સાથે થતા બંને મિત્રતાના બંધનામાં જોડાઈ ગયા હતા.

તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને તે બંને એકબીજાને મળવા લાગ્યા હતા. આખરે બંનેએ એકબીજા સાથે લગ્ન કરવાના નક્કી કર્યા અને બંનેએ એકબીજા સાથે લવ મેરેજ કરી લીધા. તેમનું લગ્ન જીવન સારું ચાલે રહ્યું હતું.

પણ લગ્નના ત્રણ મહિનામાં જ દીપશિખાએ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા વિસ્તારમાં ચકચરાઈ ફેલાઈ ગઈ હતી. દીકરીના મૃત્યુની જાણકારી મળતાની સાથે જ માતા પર દુઃખોનો પહાડો તૂટી પડ્યો હતો.

દીપશિખાની માતાએ આરોપો લગાવ્યા કે લગ્ન પછી શુભમનો પરિવાર તેને પૈસા માટે હેરાન કરતો હતો માટે દિપશીખા ખુબજ હતાશ રહેતી હતી.દીપશિખાના મિત્રોએ પણ જણાવ્યું કે તે થોડા દિવસોથી ખુબજ હતાશ રહેતી હતી.

તે પોતાના સોશિયલ મીડિયા પણ ખુબજ ભાવુક કરી દે તેવી સ્ટોરીઓ મુક્તિ હતી તેના પરથી એવું લાગી રહ્યું હતું કે તેના અંગત જીવનમાં તકલીફો ચાલી રહી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!