એપ્રિલ ફૂલ ડે શા માટે મનાવવામાં આવે છે તેની પાછળનું રહસ્યમય કારણ જાણો…

આપણે આપણા જીવનમાં કોઈકને અને કોઈકને એપ્રિલ ફૂલ તો બનાવ્યા જ હશે અને આ દિવસોએ ૧ લી એપ્રિલના દિવસે માનવામાં આવે છે અને તેની ઉજવણી પણ આ દિવસે કરવામાં આવે છે આ દિવસે લોકો એકબીજાની સાથે મજાક પણ ઉડાડે છે અને ત્યારબાદ તે ફૂલ બનાવે છે.

આ દિવસની માટે એક ઇતિહાસ વાર્તા છે જેનાથી આ દિવસને એપ્રિલ ફૂલ ડે કહેવાય છે,આ દિવસની શરૂઆતએ ફ્રાન્સમાં ૧૫૮૨ માં ચાલુ થઇ હતી અને તે વખતે પોપ ચાર્લ્સ ૯ એ જૂના કેલેન્ડરને બદલે નવી રોમન કેલેન્ડરથી બદલ્યો હતો.

તેની વિષે એવું પણ માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કેટલાક લોકોએ જૂની તારીખે નવા વર્ષની ઉજવણી કરતા હતા અને તેઓને એપ્રિલ ફૂલ્સ કહેવાતા હતા અને તેની માટે કેટલીક બીજી ઘણી વાર્તાઓ પણ પ્રચલિત હતી.તેની માટે કેટલાક અહેવાલોમાં એવો દાવો પણ કરાયો છે કે,તેની શરૂઆતમાં પણ ૧૩૯૨ ની હોવાનું માનવામાં આવે છે અને તેની માટે કોઈ પણ પુરાવા નથી.

એ જ સમયે વર્ષ ૧૫૦૮માં એક ફ્રેન્ચ કવિએ પોઇસન ડી’વરિલ એપ્રિલ ફૂલનો સંદર્ભ પણ આપ્યો હતો અને તેમાં ૧૫૩૯ માં ફ્લેમિશ કવિ ડે એ એક સમૃદ્ધ વ્યક્તિ વિશે પણ લખ્યું હતું અને જેમાં ૧ લી એપ્રિલના રોજ તેના સેવકોને મૂર્ખ ક્રિયાઓ માટે પણ મોકલ્યા હતા અને તેની માટે પણ કેટલીક વાતો છે.

આ એપ્રિલ ફૂલ ડે ની ઉજવણીની પ્રથાએ ભારતની અંદર ૧૯ મી સદીથી વધતી ગઈ હતી અને તે દિવસે લોકોએક બીજાની સાથે મજાક કરીને આ દિવસની ઉજવણી પણ કરે છે અને તે દિવસનો ઇતિહાસ દરેકે દરેક રીતે જુદો જ છે

error: Content is protected !!