આપણે આપણા ઘરમાં શનિદેવની મૂર્તિ ના રાખવી જોઈએ,તેમની પૂજા તેમના મંદિરમાં જઈને જ કરવી જોઈએ. જાણો કારણ..

આપણા હિન્દૂ શાસ્ત્રમાં તમે પણ જોયું જ હશે કે,આપણા ઘરના મંદિરોમાં શિવલિંગથી માંડીને માતાની મૂર્તિ અને હનુમાનજીથી લઈને વિષ્ણુ ભગવાન તથા ગણેશજીની મૂર્તિ અથવા તેમનું ચિત્ર પણ હોય જ છે.

અને તેની વચ્ચે તમે કોઈ દિવસે કોઈના ઘરમાંએ શનિદેવની મૂર્તિ કે ચિત્ર રાખેલ જોયું અને તમારો જવાબ હશે કે ના,અને તેની માટે તમને એવા સવાલો પણ ઉભા થશે કે,એવું કેમ આપણે આપણા ઘરમાં તમામ દેવી અને દેવતાઓનો વાસ હોય છે પરંતુ શનિદેવની મૂર્તિ કેમ નથી રાખવામાં આવતી?

હિન્દૂ ધાર્મિક શાસ્ત્રના પ્રમાણે ઘરના મંદિરની અંદર શનિદેવની મૂર્તિ અને તેમનો ફોટો રાખવાની ઉપર પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે અને તેની માટે એક એવી માન્યતા પણ છે કે ઘરની બહારના કોઈપણ મંદિરમાં શનિદેવની પૂજા કરવાનો નિયમ હોય છે અને તેમની પાછળની આ એક ધાર્મિક માન્યતા એવી છે કે,

શનિદેવને એક શ્રાપ આપવામાં આવ્યો હતો કે તેઓ જેને જોશે તે દુષ્ટ થઇ જશેઅને તેને કારણેથી શનિદેવની દૃષ્ટિ આપણા જીવન પર સીધી આવતી નથી અને તેમની પૂજા કરવાની માટે મંદિર અથવા પૂજાગૃહમાં શનિદેવની તસવીર અથવા મૂર્તિ રાખવી તે બરાબર યોગ્ય માનવામાં નથી આવતી.

શનિદેવના દર્શન કરવાની માટે જો તમે તેમના મંદિરમાં જાઓ છો અને તેમે તેમના પગની બાજુએ જોવો છો તો તમે એક આંખે ના જોઈ રહેશો અને જો તમારે તમારા ઘરે શનિદેવની ઉપાસના કરવી હોય તો તમને શનિદેવને મનમાં યાદ કરો

અને પછી શનિવારે જ શનિદેવનો દિવસ ગણવામાં આવે છે અને તે દિવસે તમે શનિદેવની સાથે ભગવાન હનુમાનની પણ પૂજા કરો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

error: Content is protected !!