કોરોનાની સાથે સાથે બીજા કેટલાય રોગોની સામે રક્ષણ મેળવવા માટે આ દવા ઘરે જ બનાવો, તેને બનાવવા માટે આ બે વસ્તુઓ જોવશે…

હાલમાં દેશભરમાં કોરોનાએ ઉથલો માર્યો છે તેની વચ્ચે સરકારે કેટલીક ગાઈડલાઈનો પણ જારી કરી છે. ગુજરાતમાં લોકો તે ગાઇડલાઇનનું કડક રીતે પાલન પણ કરી રહ્યા છે. તેવામાં સરકાર સહીત આપણી તમામ ફાર્મ કંપનીઓ હાલમાં કોરોનાની દવા શોધવા માટે તેની પાછળ દિવસ રાત મહેનત કરતી જોવા મળી છે.

તેવામાં આપણા આયુર્વેદમાં આ કોરોનાનો નાશ કરવાની માટે દવા આવી ગઈ છે અને તે કેટલી અસર કરશે તે દવા વાપર્યા પછી જ ખબર પડે છે. તેની માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે અને તેની સાથે સાથે તમારે કેટલી માત્રામાં આ દવા આપવાની છે

વડીલોને અને બાળકોને. આ દવા બનાવવાની માટે તમારે કડવો લીમડો કે તેનાથી પણ સરસ ઔષધિ જે લીમડાના ઝાડની અંદર જ સમાયેલી છે. લીમડાના ઝાડની ઉપર આ વેલ થાય છે અને તેનું નામ ગિલોઈ છે.

આ ઔષદીનો ઉપયોગ કરીને કોરોનાને હરાવી શકાય છે તેવું આયુષ મંત્રાલયે જયારે પહેલી વખતે કોરોના આવ્યો તેવામાં જ ગાઈડ લાઈન બહાર પડી હતી અને તેનાથી કોરોનાની સામે રક્ષણ મેળવી શકાય છે.

આ દવાએ જે લોકોને ડાયાબિટીસ, કેન્સર, ટીબી અથવા તો હાર્ટને લગતા કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તમારે આ દવા બનાવવાની માટે આ ગિલોઈની ડાળકીઓને કટકા કરીને છાલ કાઢીને તેને પાણીમાં પલાળી દેવાથી આ પાણીને તમારે સારી રીતે ઉકારી દેવાનું છે.

આ પાણીએ લીમડા કરતા પણ ખુબ જ કડવું હોય છે. આ ઉંકારેલ પાણીને બાળકોને દિવસમાં એક ચમચી આપવાનું છે, તેમજ વૃદ્ધને દિવસમાં બે ચમચી આપવાની છે. તેની સાથે સાથે આ ગિલોઈના પાનને ધોઈને તમારે ખાઈ જવાના છે દિવસમાં બે પાન એક ટાઈમે ખાવાના છે આમ કરવાથી તમને કોરોનાની સામે રક્ષણ મળશે.

error: Content is protected !!