એમ્બ્યુલન્સમાં એવું તો શું હતું ? કે રોડ પર ઉભેલી એમ્બ્યુલન્સ અચાનક જ હલવા લાગી.
કોરોના સંક્રમણના કારણે આખા દેશમાં મેડિકલ સુવિધાઓનું અછત વર્તાઈ રહી છે. એવામાં દર્દીને હોસ્પિટલ લઇ જવા માટે એમ્યુલસોમાં કલાકોનું વેટીંગ બોલાઈ રહ્યું છે. એવામાં વારાણસીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
જેમાં વારાણસીની એક સોસાયટીની બહાર એક એમ્બ્યુલન્સ આવીને ઉભી રહી. લોકોને થયું કે સોસાયટીમાં કોઈ કોરોના પોઝેટીવ આવ્યો હશે એટલે કદાચ એમ્બ્યુલન્સ દર્દીને લેવા આવી હશે.
થોડો સમય વીતી ગયો પણ એમ્બ્યુલન્સ ત્યાંની ત્યાંજ ઉભી રહી નાતો તેમનાથી કોઈ બહાર આવ્યું ન તો કોઈ તેમાં કોઈ દર્દીને બેસાડવામાં આવ્યો. આજુ બાજુ કામ કરતા લોકોએ થોડા સમય પછી એમ્બ્યુલન્સને હલતી જોઈ લોકો
આ સ્થિતિ જોઈને ખુબજ હેરાન થઇ ગયા અને સોસાયટીના લોકોએ જયારે એમ્બ્યુલન્સની અંદર જોવાનો પ્રયાસ કર્યો તો તેમને કઈ એવું દેખાયું કે બધા જ લોકો ચોકી ગયા તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી.
પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ પોલીસે પણ એમ્બ્યુલન્સની અંદર જોયું તો તે પણ ચોકી ગઈ. આ પછી એમ્બ્યુલન્સમાંથી 3 છોકરા અને 1 છોકરી અભદ્ર અવસ્થામાં પકડાયા.
પોલીસે આ 4 લોકોની અટકાયત કરી અને તેમની પુછતાજ કરતા જાણવા મળ્યું કે આ એમ્બ્યુલન્સ એક ખાનગી હોસ્પિટલની હતી. એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તેમનો મિત્ર હતો માટે તેમને એમ્બ્યુલન્સ 3 કલાક માટે આપી હતી.
દેશમાં એક બાજુ આવી કપરી સ્થિતિ ચાલી રહી છે. લોકોને સમયસર એમ્બ્યુલન્સ ન મળવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે એમ્બ્યુલન્સમાં આવી અભદ્ર હરકત કરવા માટે ઉપયોગ કરવી એ ખુબજ શરમજનક વાત કહેવાય.