અલ્પેશ ઠાકોરે, બેકાર ગુજરાતી ગીતો ગાતા કલાકારો ને શું કહ્યું.

અલ્પેશ ઠાકોરે ગુજરાતીમાં બનતા બેકાર ગીતોથી કંટાળીને પોતાનો એક વિડીયો બનાવીને સોસીયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે.આ વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

અને લોકો આ વિડીયો જોઈને પોતાના મંતવ્યો પણ જાણવી રહ્યા છે.આ વીડિયોમાં અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે આપણે કલાકારોને સમજાવું પડશે કે તમે જે બકવાસ ગીતો ગાઓ છો એ અમને નથી ગમતા.

અલ્પેશ ઠાકોરે એ પણ કયું કે હું અત્યારે જોઈ રહ્યો છુ કે કલાકારો અંદરો અંદર ગીતો માટે લડી રહ્યા છે.બધા કલાકારોને એક રહીને સારા ગીતો બનાવવાની જરુર છે.મારે તે એ જોવું છે કે

અમારા ગુજરાતી કલાકારો અમેરિકામાં જઈ ને ગાયએ મારુ સપનું છે.હું વિક્રમ ઠાકોરને કહું છુ કે હું એ પ્રકારના ગીતો સંભારવા માંગુ છુ.અમને તમારા ઉપર અને ગુજરાતી વારસા ઉપર ગર્વ થાય.હું બીજા કલાકારોને પણ હું વિનતી કરું છુ.

તમે વિદેશમાં જાઓ ત્યારે કોઈ એમ નથી પૂછતું કે તમે કઈ જાતિના છો એ એમ કહે છે કે મારો ભારતીય ભાઈ આવ્યો છે.વિદેશોમાં આપણા ગુજરાતી કલાકારોને ખુબજ પ્રેમ મળે છે.એટલે જ હું ગુજરાતી ગાયકોને વિનંતી કરું છુ કે

તમે ગુજરાતને બરબાદ કરે એવા બેકાર ગીતો નથી બનાવો અને એવા ગીતો બનાવો કે નાના બાળકો પણ આ ગીતો સાંભરીને જુમી ઉઠે.હું કોઈ વ્યક્તિગત કલાકારને નથી કહેતો કે પણ બધા કલાકારોએ સમજવાની જરૂર છે.આવા બેકાર ગીતો બાનવીને તે ગુજરાતના યુવાનોને અને ગુજરાતના અમૂલ્ય વારસાને ના બગાડો.

error: Content is protected !!