અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકે જીવ ગુમાવ્યો…

અવાર નવાર આવા કિસ્સાઓ નજર સામે આવતા જ રહેતા હોય છે અને તેની માટેનું કારણ એજ હોય છે કે તેમનો આંધરો પ્રેમ,આ પ્રેમમાં કેટલાય લોકો બરબાદ પણ થઇ ગયા છે અને કેટલાય લોકોને તેમનું જીવન પણ ટૂંકાવી દેતા હોય છે.

હાલમાં વધુ એક પ્રેમ પ્રકરણનો કિસ્સો અમદાવાદના સાબરમતી વિસ્તામાંથી બહાર આવ્યો છે અને અહીંયા પ્રેમ પ્રકરણમાં આ યુવક એટલો બધો નિરાશ થઇ ગયો કે તેને તેનું જીવન ટૂંકાવી દીધું હતું.

આ યુવકનું નામ સિલ્વા કુમાર હતું અને તે તેના પ્રેમમાં હારી ગયો અને તેને તેનું જીવન તેની જ પ્રેમિકાના ઘરમાં ટૂંકાવી દીધું હતું,જેમાં આ યુવકએ દિગ્વિજય સીમાન ફેક્ટરીની જોડે આ યુવતીને મળવાની માટે તેના ઘરે ગયો હતો

અને તે જ વખતે યુવકે આ યુવતીને તેની સાથે લગ્ન કરવાની વાર કરી હતી અને તેને જવાબ આપતા આ યુવતીને ઇન્કાર કર્યો હતો અને તેના કારણમાં એવું કહ્યું હતું કે મારા પરિવારના લોકોને આ સબધ મંજુર નથી અને તેથી હું તારી સાથે લગ્ન નઈ કરી શકું.

આટલું સાંભરતાની સાથે જ યુવકએ હતાશ થઇ ગયો હતો અને તેની આ હતાશાને લીધે જ તેને આપઘાત યુવતીના ઘરે કરી લીધો હતો.આ બન્નેનું પ્રેમ પ્રકરણ એ છેલ્લા ૨ વર્ષથી હતું જેમાં આ યુવક યુવતીને ઘરે મળવાની માટે ગયો હતો

અને ત્યાં તે બનેની વચ્ચે ચટપટી થઇ હશે લગ્ન કરવાની માટે યુવકે કીધું કે આપણે લગ્ન કરી લઈએ તો યુવતીએ ના પાડી હતી કે માતા પિતાજી નઈ માને આટલી સાંભરીને યુવકને ખોટું લાગ્યું હતું અને યુવતી તેને રસોડામાં ગઈ હતી

અને આ યુવક એ યુવતીના ઘરે જ બીજા કોઈ રૂમમાં જઈને તેના જ દુપટ્ટાની વળે તેને જાતે જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.અને આ સમગ્ર મામલે યુવતી અને તેના પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેની વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!