અમદાવાદમાં એક યુવતીને તેની સાસુએ પકડી રાખી અને તેના પતિએ પાઇપ વડે એવી હાલ કરીને જોઈને તમને દયા આવે.

કોઈપણ દંપતીના લગ્ન જીવનની અંદર અવાર-નવાર ઝગડાઓ થતા જ હોય છે.અને તેની અંદર થોડા જ સમયમાં પાછું બધું બરાબર પણ થઇ જતું હોય છે.અને તેમાં કેટલીક લડાઈઓ તો એવી હોય છે આખી વાત છેક છુટાછેડા સુધી જતી રે છે અને કેટલાક એવા ઝગડાઓ હોય છે કે તેમાં મારપીટ પણ થઇ જતી હોય છે,અને તેવો જ એક મારપીટ વારો કિસ્સો અમદાવાદમાંથી બહાર આવ્યો છે.

અને અહીંયા ગુસ્સે થયેલા પતિએ તેની જ પત્નીને એક લોખંડના પાઇપની વડે મારી હતી અને આ માર મારવાથી તેની પત્નીના સિઝેરિયનના ટાંકા પણ તૂટી ગયા હતા.

અમદાવાદમાં આવેલ સોલા વિસ્તારમાં રહેતી આ દંપતીમાં આ યુવતીના લગ્ન વિસનગરના એક યુવકની જોડે થયા હતા.અને તેમાં આ યુવતીએ એક બાળકને જન્મ આપ્યા બાદ તેઓ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં શિફ્ટ થઇ રહ્યા હતા.

જયારે તેઓ આ નવા મકાનમાં ગયા અને તેના પછી આ યુવકને અન્ય કોઈ બીજી મહિલાની સાથે લફડું હતું.અને તેનાથી જ પતિ તેની પત્નીની જોડે વારે-વારે ઝઘડો કરતો હતો અને તે ૨૦૧૯ માં આ મહિલા બીજી વાર ગર્ભવતી બની હતી અને તે બાળકના જન્મની માટે સિઝેરિયન કરાવવું પડ્યું હતું.

વર્ષ ૨૦૧૯ના નવેમ્બર મહિનામાં આ યુવતીની સાસુ તેના નવા ઘરે રહેવા આવી હતી.અને ત્યારબાદ માતા અને પિતાના આવ્યાના બાદ આ યુવકે ફરીથી આ યુવતીની જોડે ઝગડાઓ ચાલુ કરી દીધા હતા.

અને યુવક એવું કહેવા લાગ્યો હતો કે,તું મને નથી ગમતી તું અહીંથી જતી રે અને ત્યારે જ પત્નીએ ના પડી તો તેના પતિએ તેને લોખંડની પટ્ટીથી મારવાનું ચાલુ કરી દીધું હતું અને તેવા જ આ યુવતી એ તેનો બચવાનો પ્રયાસ કર્યો તો તેવામાં તેની સાસુએ તેને પકડી અને ફરીથી તેના પતિએ તેને માર માર્યો હતો.

error: Content is protected !!