અમદાવાદમાં અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી હતી, જેમાં ૪ વિદ્યાર્થીઓએ પાણીની ટાંકી પર ચડીને પોતાનો જીવ બચાવ્યો, જુઓ
આ કોરોનાએ હાલ ઉથલો માર્યો છે અને તેની સાથે સાથે કેટલાક લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે જેમાં કેટલાક મૃત દેહોને સ્મશાનમાં લઇ ગયા પછી પણ અગ્નિ સંસ્કાર કરવાની માટે પણ ૩ કલાકની સુધી રાહ જોવી પડી રહી છે અને તેની સાથે સાથ બીજી કેટલીક ઘટનાઓ પણ બનતી જ રહે છે
અને જેમાં અમદાવાદના ક્રિષ્ના નગરમાં આવેલી અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જોરદાર આગ લાગી ગઈ હતી. અને ત્યાં આવીને અહમદાવાદની ફાયરની ટીમે સમયસર આવી પહોંચીને આગની ઉપર કાબૂ મેળવી લીધો હતો અને તેનાથી એક મોટો અકસમાત થતા થતા ટળી પણ ગયો હતો.
જેમાં આ આગ લાગ્યાના પછી અંદર ફસાયેલ ૪ વિધાર્થીઓ મકાનની અંદર ફસાઈ ગયા હતા અને તેઓ પાણીની ટાંકી ઉપર ચડી ગયા હતા અને પરિણામે તેમનો જીવ બચી ગયો હતો અને ત્યારબાદ આ ફાયરની ટીમે તેમને બહાર પણ કાઢ્યા હતા.
આ ફાયર બ્રિગેડની જોડેથી મળેલી માહિતીની પ્રમાણે આ આગ લાગવાનું મેન કારણએ શોર્ટ સર્કિટ જ હતું અને તેમાં સદનસીબે શાળાની અંદર કોઈ બાળકો અને શિક્ષકો પણ ન હતા અને આ નહતા તેથી એક મોટી જાનહાની થતા થતા રહી ગઈ છે.
અને આ લાગેલી આગ એ નીચે વારા ફ્લોરની ઉપર લાગી હતી અને તેથી આ ઘટના સ્થળની ઉપર આવી પહોંચેલ ફાયરની ટીમે આગ બીજા માળે પહોંચતાની પહેલા પહેલા જ કાબુ મેળવી લીધો હતો અને જેમાં ૪ જેટલા વિધ્રાથીઓ ત્યાં પાણીની ટાંકીની છત ઉપર ચડી ગયા હતા અને તેમને પણ ફાયરની ટીમે બચાવી લીધા હતા.