એવું તો શું થયું કે 21 વર્ષની યુવતીએ પોતાનાથી 44 વર્ષ મોટા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા.

પ્રેમ આંધળો હોય છે. આ કહેવતને આ બંને વ્યક્તિઓએ સાચી કરી દીધી છે. હાલ સોસીયલ મીડિયા પર એવા જ ફોટા વાઇરલ થઇ રહ્યા છે. જેમાં એક 65 વર્ષના વ્યક્તિએ 21 વર્ષની યુવતી સાથે લગ્ન કરી લીધા છે.

આ 65 વર્ષના વ્યક્તિની ઓળખાણ લોકો અપોલો હોસ્પિટલના ડાઈરેક્ટર રાજેશ હિંમત સિંહ તરીકે આપી રહ્યા છે. હાલ આ બંને લોકોના ફોટા સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહ્યો છે.

રાજેશ હિંમત સિંહના પત્નીનું ૨ વર્ષ પહેલા જ અવસાન થઈ ગયું હતું. તેથી તે એકલા પડી ગયા હતા. એટલે તેમને 65 વર્ષની ઉંમરે પોતાનું એકલપણ દૂર કરવા માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું.

અને તેમને પોતાનાથી 44 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી લીધા. તેમના દીકરાની વહુ પણ તેના કરતા મોટી છે. વહુ પણ પોતાના થી નાની સાસુ જોઈને ચોકી ગયા હતા.

લોકો કહી રહ્યા છે કે આ છોકરીએ પૈસા માટે લગ્ન કર્યા છે પણ દંપતીએ કહ્યું કે લોકો અમારા વિષે શું વાત કરે છે. એનાથી કોઈ ફેર નથી પડતો. અમે એક બીજાને ખુબજ પ્રેમ કરીએ છીએ અને અમારી આ જિંદગી ખુબજ ખુશીથી જીવી રહ્યા છીએ. આ બંને એ કોર્ટ મેરેજ કર્યા હતા. લોકો સોસીયલ મીડિયા પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!