એવું તો શું થઇ ગયું કે વરરાજાને પરણવા માટે 3 કિલોમીટર સુધી ખભા પર બેસાડીને લઇ જવામાં આવ્યા.

આજે પણ ભારત ઘણા એવા ગામ છે જ્યાંની હાલત જોઈને તમને પણ દયા આવી જાય. આજે પણ અમુક એવા ગામ છે કે જ્યાં આવવા જવા માટે રસ્તો પણ નથી બનાવવામાં આવ્યો.

આમ તો આ ગામના લોકો કાચા રસ્તા પર આવ જાવ કરી શકે છે પણ જો વરસાદના ચાર છાંટા પડી ગયા તો આ રસ્તા પર ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. એટલા માટે જ આ વરરાજાને ખભા પર બેસાડીને લઇ જવામાં આવ્યા હતા.

એ પણ 3 કિલોમીટર સુધી વરરાજાને ખભા પર બેસાડીને લઇ જવામાં આવ્યા હતા. કારણ કે વરસાદ પડવાના કારણે આ ગામનો એક માત્ર કાચો રસ્તો પર કાદવ થઇ ગયો હતો.

માટે વરરાજાના કપડાં ન બગડી જાય તે માટે વરરાજાને 3 કિલોમીટર સુધી ખભા પર બેસાડીને લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના બિહારના બક્સર જિલ્લાની છે. અચાનક કમોસમી વરસાદને કારણે આખો રસ્તો પાણીથી ભરાઈ ગયો હતો. વરરાજાને બીક હતી કે જો તે લગ્ન માટે ન જાય તો કન્યા પક્ષવાળા લગ્નના તોડી નાખે.

આ ગામમાં પાક રસ્તાની કોઈ વ્યવસ્થા નથી માટે લોકો પાકા રસ્તા સુધી પહોંચવા માટે 3 કિલોમીટર સુધી ચાલવા માટે મજબુર બની જાય છે અને ચોમાસામાં તો આ ગામની હાલત ખુબજ ખરાબ થઇ જાય છે.

એવામાં ગામમાં એક યુવકનું લગ્ન હોવાના કારણે તેને ખભા પર બેસાડીને 3 કિલોમીટર સુધી લઇ જવામાં આવ્યો હતો. જો છોકરીવારા આ ગામમાં આવી જાય તો કઇ રીતે આ ગામમાં પોતાની દીકરીને પરણાવે જ્યાં આવવા જવા માટે રસ્તો જ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!