એવા તો કેવા પથ્થર દિલ માં-બાપ જે તેમની બે મહિનાની બાળકીને ડિવાઈડર પાસે મૂકીને જતા રહ્યા, હવે આ બાળકીનું કોણ…

દિવસે અને દિવસે કળિયુગની આ દુનિયામાં લોકો હવે ખુબ જ સ્વાર્થી થવા લાગ્યા છે, પોતે પોતાના જ હવે પારકા થવા લાગ્યા છે. જેમાં લોકો અત્યારે તેમના જ બાળકોની સાથે એવું કામ કરે છે કે તેને જાણીને તમને પણ ખરેખર એવા લોકોની ઉપર ગુસ્સો આવશે. તેવો એક કિસ્સો જે દુનિયામાં બીજા લોકોને શર્મસાર કરી નાખી.

સુરતના પાંડેસરાના બેસ્તાન વિસ્તારમાં કોઈએ આવીને તેમની બે મહિનાની બાળકીને રસ્તા ઉપર મૂકીને જતું રહ્યું હતું. તેવામાં ત્યાંથી એક દૂધનો વેપારી જય રહ્યો હતો, અને તેને આ દીકરીને બચાવી

અને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ ગયો હતો. ભેસ્તાન ગાર્ડનની પાસે આસારામ સોસાયટીમાં રહેતા વિપુલ જગજીવન લાડએ કહ્યું હતું કે, તેઓ સવારે ૪ વાગ્યે તેમના પત્નીની સાથે દૂધ વેચવા જઈ રહ્યા હતા.

તેવામાં સવારના સાડા ચાર વાગ્યે કોઈનો અવાજ સંભરાયો અને તે સાંભરીને તેને જોયું તો ત્યાં નજીક એક ડિવાઇડર પાસે એક બાળકી હતી, જેથી આ દૂધના વેપારીએ તરત જ પોલીસ અને ૧૦૮ ને કોલ કરી દીધો હતી

જેથી તેને પહેલા હોસ્પિટલમાં લઇ જવાઈ હતી. હાલના આ જમાનામાં ખબર નઈ માણસોને શું થઇ ગયું છે કે જેથી પોતાના બાળકોને પણ આવી રીતે રોડ ઉપર છોડી દે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!