1 મિનિટ માંજ ગમે તેવી ભયંકર એસીડીટીથી છુટકારો મળી જશે. બસ ખાલી આટલું કરી લો..
ઘણા લોકો ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યાથી ખુબજ પરેશાન થતા હોય છે. ત્યારે આજે અમે તમને એક એવો ઉપાય જાણવા જઈ રહયા છીએ કે જેને કરીને તમે પેટની બધી તકલીફોથી છૂટકારો મળશે.
આજે તમે જેને જોવો એ ખરાબ ખાન પાનથી પેટની સમસ્યાથી પીડાઈ રહયા છે. એના માટે લોકો ગણી બધી ટેબ્લેટો પણ લેતા હોય છે. આજે અમે તમને જે પ્રયોગ બતાવવા જઈ રહ્યા છીએ તેને કરીને તમે ફક્ત 1 મિનિટની અંદર જ પેટની સમસ્યાઓથી છૂટકારો મળશે.
આ ઉપાય કરવા માટે એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લો અને તેમાં એક ચમચી જેટલું જીરું નાખો અને તેને ૨ થી ૩ મિનિટ ગેસ પર ગરમ કરો પછી ગેસને બંધ કરીને તપેલીને 5 મિનિટ સુધી ઢાંકીને રાખો. હવે જીરાના બધા ગુનો પાણીમાં આવી ગયા હશે માટે તેને ગારી લો અને થોડું ગરમ ગરમ જ આ પાણીને પી જાઓ.
આ પાણીમાં થોડું મીઠું નાખો અને અડધું લીંબુ નાખો અને પછી આ પાણીને પી જાઓ આ પાણી તમને 1 જ મિનિટમાં પેટની બધી સમસ્યાઓથી છુટકારો મળી જશે. આ ઉપાય તમે ઘરે જ કરી શકો છો અને આના કોઈ સાઈડ ઈફેક્ટ પણ નહિ થાય. જયારે પણ તમને ગેસ થાય ત્યારે તમે આને ઘરે જ બનાવી ને પી શકો છો.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.