માં ગુમાવી પછી પણ પોતાની ફરજ ઉપર અડીખમ બન્યા આ બે ડોકટરો એમની વાત સાંભળીને હૈયું રોઈ પડશે

આપણા દેશમાં અને ગુજરાતમાં અવારનવાર એવા કેટલાક કિસ્સાઓ બનતા જ રહેતા હોય છે અને તેવામાં એક હૈયું રડી પડે તેવી એક ઘટના જે વડોદરા શહેરમાંથી બહાર આવી છે અને તેમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ફરજ બજાવતા બે ડોક્ટરોએ ફરજને પ્રાથમિકતા આપી છે.

વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર ફરી બજાવતા ડોક્ટર શિલ્પા પટેલ અને રાહુલ પરમારે માતા ગુમાવી છે અને આ બંને ડોકટરો કોવીડ સેન્ટરમાં ફરજ બજાવે છે અને જેમાં આ બંને ડોકટરો તેમની માતાના અંતિમ સંસ્કાર કર્યા પછી પાછા ફરજ પર આવી ગયા છે.

ડોક્ટર રાહુલ પરમાર ગાંધીનગરમાં તેમની ડ્યૂટી પતાવીને પાછા ફર્યા હતા અને તેમની માતાનું નિધનએ લાંબી ઉંમરના કારણે થયું હતું અને ડોક્ટર શિલ્પાની માતાનું અવસાનએ કોરોનાથી નિધન થયું છે.

તેવામાં આ માતાએ તેમના અંતિમ શ્વાસ લેતી વખતે જણાવ્યું હતું કે,તમે લોકોના જીવ બચાવો અને ડોક્ટર શિલ્પાએ તેવું જ માન્યું હતું અને તે તેમના માતાની અંતિમ વિધિ પુરી કરીને સીધા હોસ્પિટલમાં તેમની ફરજ પર આવી ગયા હતા.

જેવી રીતે આપણું સૈન્ય દેશની બોર્ડરની ઉપર લડી રહ્યું છે તેવી જ રીતે હાલમાં આ કોરોનાની મહામારીની વચ્ચે દેશના ડોકટરો લડી રહ્યા છે અને આ મોટી મહામારીનો સામનો પણ કરી રહ્યા છે,

આપણને વડોદરાની આ હોસ્પિટલમાંથી કામ પ્રત્યેની નિષ્ઠાનો આ કિસ્સો જેને તબીબો અને લોકોમાં એક જાગૃતતા બહાર પડી છે અને કોરોનાની સામે ઉભા થઇ જવાની માટે હિંમત પણ દાખવે છે.

error: Content is protected !!