આ છોકરીની સુંદરતાએ એક જ રાતમાં ૮૪ ગામોને સ્મશાન ઘાટ બનાવી દીધા હતા. એની પાછરનું કારણ તમને હેરાન કરી દેશે.

તમે ઘણી સ્ટોરીઓ સાંભરી હશે પણ આજે અમે તમને જે સ્ટોરી જણાવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમારા હોશ ઉડી જશે. એક છોકરીની સુંદરતા એ તેના આખા ગામને સ્મશાન બનાવી દીધું હતું.

આ વાત થોડી અજીબ છે પણ સાચી છે. આજે પણ આ ગામ ખંડેર અવસ્થામાં હયાત છે. કહેવામાં આવે છે કે પ્રેમ માણસને આંધરો બનાવી દે છે અને તેને પામવા માટે માણસ પોતાનું બધું લૂંટાવી દે છે.

અમે જે ગામની વાત કરી રહ્યા છીએ તે જેસલમેરમાં સ્થિત કુલધરા ગામની છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામ છેલ્લા 170 વર્ષથી ખંડેર અવસ્થામાં છે. કુલધરા ગામ એવું છે કે આ ગામમાં જવાના નામથી જ લોકોના પરસેવા છૂટી જાય છે.

કુલધરા ગામના લોકો 170 વર્ષ પહેલા ખુબજ ખુશી થી પોતાનું જીવન જીવતા હતા. આ ગામના પુજારીની એક છોકરી હતી અને તેની સુંદરતા આખા રાજ્યમાં પ્રખ્યાત હતી અને પુજારીની છોકરી પર રાજ્યના દીવાન સાલમ સિંહની ખરાબ નજર પડી ગઈ હતી.

તે કોઈ પણ રીતે તેને પામવા માંગતો હતો. સાલમ સિંહ આ છોકરીને પામવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ તે ના માની અને સાલમ સિંહે ગામના લોકોને કયું કે હું તમને થોડા દિવસનો સમય આપું છુ

આ છોકરીને મનાવવાનો જો તે ના માનીતો આખા ગામને સ્મશાન બનાવી દઈશ. ગામના લોકોએ પોતાના આત્મ સન્માન બચાવવા માટે ગામના 5000 લોકોએ ગામ રાતો રાત ખાલી કરી દીધું અને જતા જતા ગામના બ્રાહ્મણોએ આ ગામને શ્રાપ આપ્યો હતો ત્યારથી આ ગામ ખંડેર અવસ્થામાં છે. જે પણ લોકો ભૂલથી આ ગામમાં રાતે ગયા છે. તે લોકોને એવા અનુભવ થયા છે કે તે પોતાની બચેલી જિંદગી કોઈ દિવસ પાછા આ ગામમાં નહિ આવે.

error: Content is protected !!