જો તમારે પણ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારોને પોતાના ઘરે પ્રોગ્રામ કરવા માટે બોલાવવા હશે તો જાણીલો કે તે એક સ્ટેજ શો માટે કેટલા રૂપિયા લે છે?

આજે અમે તેમને જણાવીશું કે ગુજરાતી કલાકારો એક દિવસના કેટલા રૂપિયા લે છે. એટલે કે પોતાના એક સ્ટેજ પ્રોગ્રામના કેટલા રૂપિયા લે છે. મિત્રો તમે જાણતા હશો કે આપણા ગુજરાતમાં એવા ઘણા કલાકાર છે કે તેઓ સ્ટેજ શૉ કરે છે.

મોટા ભાગના લોકોની ઈચ્છા હોય કે તેમના ફેવરેટ કલાકારને તે તેમના ઘરના પ્રસંગમાં બોલાવે. એના માટે તમારે કેટલા પૈસા ચૂકવવા પડશે એ અમે આજે તમને બચાવીશું.

તો આજે અમે તમને જણાવીશું કે તમારા ફેવરેટ કલાકાર એક શો કરવા માટે કેટલા રૂપિયા લે છે. સૌથી પહેલા કલાકાર છે. સાઈરામ દવે જે હાસ્ય, ગાયન અને વાદનમાં ખુબજ નિપુણ છે. તેમને ગુજરાત સરકાર દ્વારા ઘણા એવોડ આપવામા આવ્યા છે.

સાઈરામ દવે તેમના એક પ્રોગ્રામના ૧૦ થી ૧૫ લાખ રૂપિયા લે છે. ગીતા બેન રબારી ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક છે. તેમને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે. તે પોતાના એક સ્ટેજ પ્રોગ્રામ માટે ૧.૫૦ લાખ રૂપિયા લે છે.

કિર્તીદાન ઘઢવી આખા ગુજરાતમાં ડાયરા અને સંતવાણી માટે વખણાય છે. તે દેશ વિદેશમાં પણ ઘણા પ્રોગ્રામો કરે છે. કિર્તીદાન ઘઢવી એક પ્રોગ્રામના 4 લાખ રૂપિયા લે છે. જીગ્નેશ કવિરાજ પોતાના આલ્બમ સોન્ગ માટે ખુબજ જાણીતા છે.

તે પોતાના એક પ્રોગ્રામ માટે 80 હજાર રૂપિયા લે છે. કિંજલ દવે પણ પોતાના એક શૉ માટે ૧ લાખથી ૧.૫૦ લાખ લે છે. માયાભાઇ આહીર ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્ય કાર છે. તે પહેલ ડ્રાઈવરનું કામ કરતા હતા. આજે તે પોતાનો એક ડાયરો કરવાના ૧.૭૫ લાખ રૂપિયા લે છે.

error: Content is protected !!