હરદરનો આ ઉપાય તમારી બધી તકલીફોને દૂર કરી તમને માલામાલ બનાવી દેશે.
હરદર જેટલી આપણા શરીર માટે ફાયદા કારક છે એટલી જ ધાર્મિક કર્યો માટે પણ શુભ માનવામાં આવે છે. કપાળ અથવા ગરદન પર હરદરનો તિલક લગાવવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે.
જે તમને કોઈ પણ કાર્યમાં સફળતા અપાવવા માટે ફાયદાકારક સાબિત થશે. હરદરનું દાન કરવું એ પણ ખુબજ શુભ માનવામાં આવે છે.આ ઉપાયથી રોગચારાથી છૂટકાળો મળે છે.
ઘરના દરવાજા પર જો હરદરથી રેખા દોરવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી. જો નહાવાના પાણીમાં એક ચપટી હરદર નાખીને નાહવાથી તે કરિયરમાં સફળતા સાથે સાથે શારીરિક અને માનસિક શુદ્ધતા પણ આપે છે. જો કોઈના લગ્ન થવામાં અડચણો આવતી હોય તો ગુરુવારના દિવસે ભગવાન ગણેશને એક ચપટી હરદર અર્પણ કરો.
પાણીમાં હરદર ઉમેરીને તે પાણી સૂર્યને ચઢાવવાથી કોઈ પણ છોકરીને ઇચ્છિત વર મળે છે. હરદરની માળાનો જાપ કરવાથી તમારી બુદ્ધિમાં તીક્ષ વધારો થાય છે. હરદરની એક પોટલી બનાવીને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીના ફોટા પાછર મુકવાથી લગ્નના યોગ જલ્દી બને છે. હરદરના આ ઉપાયો કરીને તમે પોતાની નાની મોટી તકલીફો દૂર કરી શકો છો.