જો કોઈને અચાનક હાર્ટ એટેક આવે તો આ ઉપાય કરીને તેનો જીવ બચાવી શકાય છે.

આપણી આ દુનિયામાં જે કોઈ જન્મ્યું છે તેનું મૃત્યુ નક્કી જ છે, જેથી કોઈ બીમારીને કારણે મૃત્યુ પામતો હોય છે તો કોઈ એવી ગંભીર બીમારીથી મૃત્યુ પામતો હોય છે. આપણા દેશમાં હાર્ટ અટેકથી લગભગ એક આંકડા

પ્રમાણે ૧૦ થી ૧૨ લાખ જેટલા વર્ષે લોકો મૃત્યુ પામતા હોય છે. આ હાર્ટ અટેકનો પ્રસન્ગ આપણા ઘરમાં પણ બની શકે છે તેથી જો ઘરમાં કોઈને પણ એવું થાય તો સૌથી પહેલા ઘરના બારી અને બારણાંઓ બંધ કરી દેવાના છે.

જે પણ દર્દી હોય તેને નીચે સીધું ઊંઘાડી દેવાનું છે અને તે બોલી શકે તેવી હાલતમાં હોય તો તેને જે કઈ પણ થતું હોય તેના લક્ષણો પૂછી લેવાના છે. જો તેને ડાબા હાથમાં દુખાવો થતો હોય, હાર્ટમાં દુખતું હોય

અને આખા શરીરની ઉપર પરસેવો વરતો હોય તથા ગભરામણ થતી હોય,ચક્કર આવતા હોય તેમ જો દર્દી કેતો હોય તો તેવી પરિસ્થિતિમાં આ ઘરગથ્થુ ઉપાય તે દર્દીને બચાવવામાં મદદરૂપ બનશે.

દરેકે દરેક વ્યક્તિના ઘરમાં લાલ મરચું પાઉડર તો હોય જ છે. તે સૌથી પહેલા તમારે એક ગ્લાસ માં પાણી લેવાનું છે તેમાં એક ચમચી મરચું પાઉડર નાખવાનો છે તેને બરાબર મિક્સ કરી દો.

તેનો જયુસ બનાવો દો ત્યારબાદ જે વ્યક્તિને આ પાણી પીવડાવી દો, તેની ૧ જ મિનિટમાં સ્વસ્થ થઇ જશે. તેને રાહત મળી જશે ત્યારબાદ તેને દવાખાને લઇ જાઓ, જ્યાં સુધી ૧૦૮ કે એમ્યુલન્સ આવે ત્યાં સુધી દર્દીને રાહત થઇ જશે અને તાત્કાલિક દર્દી સારવાર માટે પણ પહોંચાડી શકાશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!