સુરતના આ મહિલા આયુર્વેદિક ડોક્ટરે દાવો કર્યો કે તેમની દવાથી શરીરમાં ઓક્સિજન લેવલ વધી જાય છે.

દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.ત્યારે હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાઇ રહી છે.ત્યારે ઓક્સિજનની ઉણપથી ઘણા દર્દીઓ મૃત્યુ પામી રહયા છે.પણ સુરતમાં એક એવા ડોક્ટર છે કે જે એવો દાવો કરી રહ્યા છે

કે તેમને આયુર્વેદિક દવાથી કોરોનાના કારણે શરીરમાં ઘટી ગયેલો ઓકસીજન વધી જાય છે.અહિયાં થી દવા લઈ ગયેલા દર્દીઓ એ પણ દાવો કર્યો છે કે દવા લેવાથી તેમનું ઓક્સિજન લેવલ સારું થઇ ગયું અને હોસ્પિટલમાં જવાની જરૂર પણ નહિ પડી.

સુરતના ડોક્ટર પીનલ રાણા આ દવા આપી રહયા છે.તેમને કયું કે આયુર્વેદ 5 હાજર વર્ષ જૂનું વિજ્ઞાન છે.ખાલી કોરોના જ નહિ પણ આવનારા નવા નવા રોગોનું પણ આયુર્વેદમાં વર્ણન થઇ ચૂક્યું છે.

ડોક્ટરને દાવો કર્યો કે તેમની આ આયુર્વેદિક દવાથી અત્યાર સુધીમાં ૫ હજાર દર્દીઓ સાજા થઇ ગયા છે.ડોક્ટરના જણાવ્યા અનુસાર આયુર્વેદમાં ઘણી એવી ઐષધિયો છે જેને જીભ પર મુકવાની સાથે જ શરીરમાં ઓક્સિજન લેવલ ઉપર આવે છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર આ દવાની કિંમત લગભગ 1000 રૂપિયા છે અને આ દવા લેવાથી ખાતરીની સાથે દર્દી સાજો થઇ જાય છે.જે પણ દર્દીનું ઓક્સિજન લેવલ 75 ની આસપાસ રહેતું હોય તેવા દર્દીઓ પણ ફક્ત એક જ અઠવાડિયામાં આ દવા લેવાથી તેમનું ઓક્સિજન લેવલ 95 અપ આવી જાય છે.

error: Content is protected !!