સ્કૂલના શિક્ષકે પોતાની જ વિધાર્થીની સાથે કર્યું કંઈક એવું કૃત્ય, જે એક શિક્ષક સમાજ માટે કલંકિત બન્યું…

આપણા જીવનમાં એવા કેટલાય કિસ્સાઓ બનતા હોય છે જે આખા પરિવારને શર્મસાર કરી દેતા હોય છે. કેટલાય માતા પિતા તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે હોસ્ટેલમાં મોકલતા હોય છે.

તેની સાથે સાથે તમારે તમારા બાળકોને અંગત જીવન વિષે થોડી માહિતી એવી જોઈએ. એક એવો જ સત્ય કિસ્સો આજે જાણીએ. જેમાં એક પરિવાર તેમનું જીવન સુખથી જીવી રહ્યો હતો, તેમની એક છોકરી હતી જે ધોરણ ૧૦ માં ખુબ સારા માર્કસે પાસ થઇ હતી.

આ છોકરીનું નામ શૈલી (નામ બદલેલું છે), જેને તેના માતા અને પિતાએ આગળ અભ્યાસ કરવા માટે એક હોસ્ટેલમાં મૂકી હતી. શૈલીનો પહેલો દિવસ હતો તે તેના ક્લાસ રૂમની બાજુએ જઈ રહી હતી.

તેવામાં એક સાહેબ જેમનું નામ રણજિત હતું (નામ બદલેલું છે) તેઓએ પૂછ્યું તું નવી છે આ સ્કૂલમાં. તને મમ્મી પપ્પાની યાદ આવતી હશેને. તારે મમ્મી સાથે વાત કરવી હોય તો, બધા કલાસમાં બેસી જાય એટલે મારી પાસે આવજે હું ફોન કરી આપીશ. બધા અંદર બેસી ગયા ત્યારે આ શૈલી રણજિત સર જોડે ગઈ અને તેઓએ ફોન આપ્યો જેથી શૈલીએ પહેલા મમ્મી સાથે વાત કરી અને બીજો ફોન તેના એક અંગત મિત્રને કરી.

અચાનક શૈલી વાત કરતી હતી તેવામાં પાછળથી રણજિત સર આવી ગયા, અને એવું કહેવા લાગ્યા કોની સાથે વાત કરે છે, તું તારા બોયફ્રેન્ડ સાથે વાતો કરે છે. તારા પપ્પાને આ વાત કરું છું જેથી આ શૈલી ગભરાઈ ગઈ તેના મનમાં એવું જ વિચારતી હતી કે મારા પપ્પાની ઈજ્જત ઉતરી જશે.

રણજીત સરએ એવું કહ્યું કે, તારો છેલ્લો તાસ ફ્રી છે એટલે આવજે તને પાઠ તો ભણાવવો પડશે. ત્યારબાદ છેલ્લા તાસમાં શૈલી આ રણજતી સરની પાછળ પાછળ ચાલવા લાગી. એક સ્ટોર રૂમમાં બન્ને ગયા અને પછી ત્યાં જઈને રણજીત સરે એવું કહ્યું કે, તારા કપડાં કાઢ નઈ તો તારા પપ્પાને તારા બોયફ્રેન્ડની વાત કહી દઉં છું.

શૈલી રડવા લાગી, સાહેબના પગે પડવા લાગી પણ આ કરું રણજિતે આ શૈલીની એક વાત પણ ના સાંભળી અને રડતા રડતા આ શૈલીએ કપડાં કાઢ્યા અને કહ્યું હું ટાઈમ પર છું સાહેબ મને જવા દો, હવે ભૂલ નઈ થાય.

તેમ છતાં આ હવસના ભૂખ્યા રણજિતે એક વાર તો કપડાં કાઢયા અને પછી શૈલીને જવા દીધી હતી. તે જતા જતા જ બેહોશ થઇ ગઈ હતી અને તેને તેના પપ્પા ઘરે પણ લઇ ગયા હતા. ત્યારબાદ આ એટલી ડરી ગઈ હતી કે ફરી વાર એ હોસ્ટેલમાં નહતી ગઈ. એટલે હવે જો તમે તમારા છોકરાઓને હોસ્ટેલમાં મૂકોતો પહેલા અંગત વસ્તુઓ શીખવાડી જ દેજો.

error: Content is protected !!