મોટા સમાચાર ગુજરાતના લોકોને જલ્દી જ મળશે કોરોનાથી છુટકાળો ?

જો વાત કરીએ કોરોના કેસોની તો તે છેલ્લા કેટલાક દિવસોમાં હજારોની સંખ્યામાં વધી રહયા હતા. એવામાં ગુજરાતના લોકો માટે એક રાહતના સમાચાર આવ્યા છે. આજે કોરોના પોઝેટિવ કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે.

તો વાત કરીએ દૈનિક કેસોની તો આજે કોરોના કેસોમાં 850 કેસોનો ઘટાડો નોંધાયો છે. સતત વધી રહેલા કોરોના કેસોમાં આ સમાચાર આવતા લોકોમાં આશાનું એક કિરણ જાગ્યું છે.

ગુજરાતમાં કોરોનાથી સજા થયેલા લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેના કારણે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો ગુજરાતના મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા જેવા મોટા શહેરોમાં પણ દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે સાથે જેમ કોરોના દર્દીઓનો રિકવરી રેટ વધતો જાય છે તેમ કોરોનાથી મૃત્યુ પામતા લોકોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

જો ગુજરાતમાં કોરોના રિકવરી રેટની વાત કરીએ તો રિકવરી રેટ 74 ટકા એ આવી ગયો છે . દૈનિક કેસોમાં સામાન્ય ઘટાડો આવતા ગુજરાતના લોકોમાં આશાનું એક કિરણ જાગ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ આજે ગઈકાલ કરતા 850 કેસો ઓછા નોંધાયા છે. હવે લોકો એવું જ અનુમાન લગાવી રહયા છે કે કેસોમાં થતો ગટાડો જરવાઈ રહે.

error: Content is protected !!