આ વૃદ્ધ મહિલાની જીદ આગળ IPS ઓફિસરે પણ હાર માની લીધી, દરેક ઓફિસર આવા જ હોવા જોઈએ.

કહેવામાં આવે છે કે એ જ વ્યક્તિ જુકે છે કે જેમાં જાન હોય અકડ તો મુર્દાઓની પહેચાન હોય છે. તમે એવા તો ઘણા પોલીસ અધિકારી જોયા હશે કે જે પોતાની વર્દીનો રોપ જમાવતા હશે.

salam chhe aavi mane

તમે ફોટા માં જોઈ શકો છો કે એક IPS ઓફિસર એક વૃદ્ધ મહિલાની સામે જમીન પર બેસી ગયા. જે લોકોની સેવા માટે આ વર્દી મળી છે. એમના માટે જુકવું તો આ વર્દીની શાન વધારે છે.

જે IPS ઓફિસર પર ભૈકાલ વેબસીરીજ બનાવાઈ હતી તે નવનીત સીકેરા એ પણ આ ઓફિસરની પ્રશંસા કરી હતી. વૃદ્ધ મહિલાએ ખુરસી પર બેસવાની ના પડી દીધી તો IPS ઓફિસર ગમન્ડ કરવાની જગ્યાએ વર્દીનું માન વધારવા માટે વૃદ્ધ મહિલાની સાથે નીચે જમીન પર બેસી ગયા. આ વૃદ્ધ મહિલાનું નામ ગાયત્રી બેન હતું. તેમની ઉમર 75 વર્ષ છે.

majini madad

તે પોતાની ફરિયાદ લઈને પોતાના ગામથી SSP આવાસ સુધી ચાલી ને આવ્યા હતા. આટલી ઉમરમાં ચાલીને આવી હોવાથી તે SSP આવાસ પર આવતાની સાથે જ જમીન પર બેસી ગયા.

જયારે IPS ઓફિસરે આ મહિલાને જમીન પર બેસેલી જોઈ તો તેમને મહિલા કોન્સ્ટેબલને મોકલી. તો વૃદ્ધ મહિલાએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું કે હું મોટા સાહેબ સાથે જ વાત કરીશ બીજા કોઈ જોડે વાત નહિ કરું

ips officer

અને અહીં જમીન પર બેસીને જ વાત કરીશ અંદર નહિ આવું. આ વાતની જાણ થતા IPS ઓફિસર કોઈ જાતનું ઘમંડ કર્યા વગર જમીન પર બેસીને મહિલાની વાત સાંભરી અને તેમની સમસ્યાનું નિરાકરણ પણ કર્યું.

આ વૃદ્ધ મહિલાના ઘરની સામે એક નળિયું હતું એટલે પડોસીઓ રોજ તેમાં પાણી ઠોરતા હોવાથી મહિલાના ઘરમાં આવવા જવાનો રસ્તો બંધ થઇ જતો હતો. જો મહિલા તેમને આવું કરવાનું ના પડતા તો તે તેમની સાથે જગડો કરતા હતા. આ વાતની જાણ થતા જ IPS ઓફિસરે તે એરિયાના પોલીસ ઓફિસરને ફોન કર્યો અને સમસ્યાનું સમાધાન કરવાનું કહ્યું.

error: Content is protected !!