જે પણ લોકોને કોરોનામાં સ્વાદની ક્ષમતા જતી રહે તે ખુબજ નસીબદાર કહેવાય, નવાઈ લાગી ને? તો આ વાંચી લો ખાલી.

મિત્રો તમને કફ, શરદી અને તાવ આવી ગયો હોય અને એના એક દિવસ પછી તમને સ્વાદ લેવાની ક્ષમતા અને સૂંઘવાની ક્ષમતા જતી રહે એવા લોકો ગભરામણમાં અને ચિંતામાં આવી જતા હોય છે કે

અને ફાટફાટ કોરોના ટેસ્ટ કરવા જતા રહે હાઈ પવારની ગોરીઓ લેવાની શરુ કરી દે છે. ટ્રીટમેન્ટ લેવાની શરુ કરે છે. આનો મતલબ એ નથી કે તાવ આવ્યા પછી સ્વાદની ક્ષમતા જતી રહે તો તમને 100 ટકા કોરોના જ હોય.

ઘણા ડોક્ટરોએ દર્દીઓને વાત કરીને તારણ કાઢ્યું છે કે જો સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા જતી રહે તો કોરોના હોઈ શકે છે. અમુક એવી એલર્જી માં જ ઇન્ફેક્શનના કારણે સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા જતી રહે છે.

બાકી મોટા ભાગે જો આવું થાય તો એ કોરોના હોઈ શકે છે. આ કોરોનાનું સારામાં સારું લક્ષણ છે કે જો તમારી સ્વાદ લેવાની ક્ષમતા જાય તો તમારે હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડતી થતી.

કારણ કે આવું એટલે જ થાય જયારે કોરોના આપણા નાકમાં પ્રવેશે છે ત્યારે આપણી ઇમ્યુનીટી સારી હોય તો તે નાકમાં જ રોકાઈ જાય છે. તે આપણા ફેફસા સુધી નથી પહોંચતો એટલે આપણી સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા જતી રહે

અને આપણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડતી અને આવા દર્દીઓને ઘરે જ 7 દિવસમાં આ તમામ લક્ષણોથી છુટકારો મળી શકે છે. એટલે જો સ્વાદ લેવાની ક્ષમતા જતી રહેતો કોઈ દર્દીએ વિચારવાની જરૂર નથી કે અમને તો ભયંકર કોરોના છે.

error: Content is protected !!