જો તમે આટલી વસ્તુઓ નહિ કરોતો તમારી ઇમ્યુનીટી ઘટી જશે.
કોરોનાની બીજી લહેરે આખા દેશમાં હાહાકાળ મચાવી દીધો છે. ત્યારે લોકો આવી પરિસ્થિતિમાં પોતાની ઇમ્યુનીટી વધારવા માટે જાત જાતના ઉપાયો કરતા હોય છે. આજે એમે તમને કેટલીક એવું વસ્તુઓ વિષે જણાવીશું કે ઇમ્યુનીટી વધારવા માટે કેટલાક એવા કામ છે જે નહિ કરો તો તમારી ઇમ્યુનીટી વધવાને બદલે ગટી જશે.
જો તમારે તમારી ઇમ્યુનીટી વધારવી અથવા ટકાવી રાખવી હોય તો આખા દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પીવો. જયારે પણ તમે માર્કેટ માંથી શાકભાજી કે ફ્રૂટ ઘરે લાવો ત્યાર તેને થોડીવાર પાણીમાં ધોઈને જ ખાઓ કારણ કે તેની પર ચોટેલી ધૂળ અને રસાયણ દૂર કરવા આપણા શરીર માટે ખુબજ જરૂરી છે. આવી પરિસ્થિતિમા પોતાના જમવાનો સમય ફિક્સ કરો.
આ પરિસ્થિતિમાં જેટલું બને એટલું બહારનું ખાવાનું છોડીદો ઘરે બનેલા ખોરાકનું જ ગ્રહણ કરો અને કોઈ પણ જાતનું ટેંશન ન લો કારણ કે તમે જેટલું ટેંશન લેશો એટલી તમારી ઇમ્યુનીટી સિસ્ટમ લો થઇ જશે. દિવસમાં થોડીવાર કસરત કરવાથી પણ ઇમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. જમતા પહેલા વેજીટેબલ સૂપ અને મગનું પાણી પીવું ખુબજ અસરકાર છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.