આટલું કરશો તો તમારા આંતરડા કાચ જેવા સાફ થઇ જશે..
હાલમાં કોરોના ચાલી રહ્યો છે અને તેવામાં કેટલા લોકોને ફેફસાની બહુ જ મોટી તકલીફો પડતી હોય છે,જેથી કરીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.તેની સાથે સાથે કેટલાક લોકોને આંતરડાની પણ મોટી તકલીફો હોય છે અને તેની માટે આ આયુર્વેદિક ઉપાય કામનો નીવડશે.
આપણા આયુર્વેદમાં એવું કહેવાયું છે કે,જેનું પેટ બગડ્યું તેનું ઠેઠ બગડ્યું અને જેનું પેટ સાફ તેના બધા જ રોગો સાફ.આપણે તેવા જ એક આયુર્વેદિક ઉપાયની વિષે જાણીશું કે જેનાથી આંતરડાની જે કઈ પણ તકલીફ હશે તે ચુટકી વગાડતા જ દૂર થઇ જશે અને જે વખતે આપણે જન્મ્યા હતા તે વખતે જેવા આંતરડા હતા તેવા થઇ જશે.
પેટના કોઈ પણ રોગો જેવા કે,ગેસ,છાતીની બળતણ,એસીડીટી,કબજિયાત કોઈ પણ પ્રકારના પાચન સબંધિત કોઈ પણ તકલીફ હોય તે પણ દૂર થઇ જશે.તમારે તેની માટે વરિયાળી,જીરું,અજમો અને સંચળ સૌથી પહેલા ૨ ચમચી જીરું લેવાનું છે અને ૨ ચમચી અજમો લઈને તેને ગયાસની ઉપર ધીમા તાપે શેકી નાખવાનો છે.ત્યારબાદ તેમાં ૧ ચમચી વરિયાળી મિક્સ કરવાની છે,અને તેમાં અડધી ચમચી સંચળ લેવાનું છે અને આ તમામ વસ્તુને મિસ્ક કરીને તેને મિક્ચરમાં વાટી દેવાનું છે અને તેનો એક પાઉડર બનાવવાનો છે.
આ પાઉડરનું એક ચૂર્ણ તૈયાર થઇ જશે આ તૈયાર કરેલ ચૂર્ણને તમારે એક દિવસમાં એક જ વખત કરવાનો છે.જેમાં,અડધી ચમચી જેટલું ચૂર્ણ એક ગ્લાસ હૂંફાળા પાણીમાં નાખીને બરાબર મિક્સ કરવાનું છે
અને તેને જમ્યાના એક કલાક પછી ગમે ત્યારે તમે પી શકો છો અને તેનાથી તમારી ડાયજેશન સિસ્ટમ ખુબ જ મજબૂત બનશે અને તમને પેટ સબંધિત બધી જ તકલીફો દૂર થઇ જશે.