બસ ખાલી આટલું કરી લો તમારી 7 પેઢી જલસા કરશે.

જો તમે દિવસ રાત મહેનત કરીને પૈસા કમાઓ છો અને કોઈ કારણસર ઘરમાં પૈસા નથી ટકતા. તો આજે અમે તમને એવા કેટલાક ઉપાયો જણાવીશું કે જે ઉપાયો કરવાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ક્યારેય નહિ જાય અને હંમેશને માટે તમારા ઘરમાં વાસ કરશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારા ઘરમાં રહેલી આર્થિક તંગીની બધી સમસ્યાઓ દૂર થઇ જશે.

ધનની દેવી માતા લક્ષ્મી છે માટે તમારા પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખો. આમ કરવાથી તમારા પર્સમાં ક્યારેય ધન ખૂટશે નહિ. પીપળાના ઝાડને હિન્દૂ ધર્મમાં ખુબજ શુભ માનવામાં આવે છે.

માટે પીપળાનું એક નાનું પાન લો તેને ગંગા જળથી સાફ કરીને ચંદનથી શ્રી લખીને તેને પોતાના પાકીટમાં રાખો અને આ પાનને 1 મહિનો થાય એટલે બદલી નાખો. આ ઉપય તમારી ધન સબંધિત બધી તકલીફોને દૂર કરશે.

ચોખાના 21 દાણાને લાલા કપડાંમાં બાંધીને પાકીટ અથવા તિજોરીમાં મૂકી દો આ ઉપાયથી ઘરમાં પૈસા સબંધિત બધી તકલીફોને દૂર કરશે. આ ચોખાના દાણા તમને ખુબજ ધન લાભ કરાવશે.

જો તમને કોઈપણ વડીલ તરફથી પૈસા મળે છે. તો તેને ખર્ચ કર્યા વગર તિજોરીમાં મુકીદો. જો તમારી પાસે ચાંદીનો સિક્કો છે. તો તમારે ચાંદીના સિક્કાને ઘરના મંદિરમાં રાખવો જોઈએ તેની પૂજા કરીને તમારે તમારા પર્સમાં મુકવો જોઈએ. આ ઉપાય કરવાથી ધન તમારી પાસે ચુંબકની જેમ ખેંચાઈને આવશે.

નોંધ : અમારો એવો કોઈ પ્રયાસ નથી કે જેનાથી સમાજ માં અંધ શ્રદ્ધા ફેલાય, આ મળતી માહિતી અમને ઇન્ટરનેટ દ્વારા મળેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!