નાભિમાં આટલી વસ્તુ લગાવી દો જેથી ૪૫ ની ઉંમરમાં પણ ૨૫ વર્ષના દેખાશો.

આપણા શરીરમાં એવી કેટલી બીમારીઓ જામી ગઈ હોય છે જેનાથી આપણને ઘણી મોટી તકલીફ પડતી હોય છે, જેમ કે હાઈ બીપી, વાળ ખરતા હોય, પેટ સંબંધિત બીમારી, કિડનીની કોઈ બીમારી, લીવરની કોઈ સમસ્યા, હાર્ટની કોઈ સમસ્યા, તેવામાં જે મહિલાઓ ગર્ભવતી હોય તેવામાં પણ આપણા શરીરનો મુખ્ય પોઇન્ટ જે નાભિ છે. તેમાં શરીરની ૭૨૦૦૦ નસો નાભિમાં આવીને મળે છે.

જે લોકોને ઉંમર પહેલા વૃદ્ધાવસ્થા આવી રહી હોય તેવા લોકોએ પણ આ ખાસ ઉપાય કરવો જોઈએ. જો તમને કિડની, લીવર અને પેટના સબંધિત કોઈ બીમારી હોય તો તેવામાં ઘી લગાડવાથી

પણ જબરદસ્ત ફાયદો જોવા મળે છે. તેની સાથે સાથે નાભિમાં તમે સરસોનું તેલ લગાવવાથી જે લોકોને શરદી થતી અથવા તો જે લોકોની ચામડી ફાટી જતી હોય તે વખતે આ લગાવવાનું રાખો.

જે લોકોને સ્કિનને બરાબર ગ્લો વારી રાખવી હોય તેવા લોકોને અઠવાડિયામાં એક વાર બદામનું તેલ, નારિયેળનું તેલ નાભિમાં લગાવવું જોઆએ જેથી તમારો ચહેરો હંમેશા ગ્લોમાં જ રહેશે.

તેની સાથે સાથે ચહેરા પરના દાગ અને ખીલ પણ દૂર થઇ જશે અને તેનાથી તમારી સ્કિન ૪૫ વર્ષે પણ ૨૫ વર્ષના યુવક-યુવતી જેવી લાગશે. આ તેલ લગાવવાથી તમને આખોની સબંધિત સમસ્યાઓ બધી દૂર થઇ જાય છે અને શરીરમાં રહેલા બીજા કેટલાય રોગો દૂર થઇ જાય છે અને તમે એકદમ સ્વસ્થ જીવન જીવી શકો છો.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!