આંખ અને પેટને લગતી સમસ્યા માટે ઘરે બનાવેલો આ ત્રણ વસ્તુનો પાઉડર દૂધમાં નાખીને પીવાથી રામબાણ સાબિત થશે.
હાલમાં બધા જ લોકોની જીવન શૈલી બદલાઈ ગઈ છે અને આ બદલાતી જીવન શૈલીને લીધે લોકોને શરીરમાં નાની મોટી બીમારી થયા જ કરતી હોય છે. જેમાં ખાસ કરીને શરીરમાં પેટને લગતી, સાંધાના દુખાવા, કોલેસ્ટ્રોલ, પથરી અને બીજી ઘણી એવી સમસ્યાઓ થયા જ કરતી હોય છે.
આજે આ સમસ્યાઓ સામે લોકો દવાઓ લેતા હોય છે.પણ ઘણી વખતે આ દવાઓથી કઈ ખાસ ફરક નથી પડતો તો લોકો ઘરેલુ ઉપચાર કરતા હોય છે. આજે આપણે એક એવા જ ઉપચાર વિષે જાણીએ. જેમાં ખાસ કરીને આજે લોકોને આંખોને લગતી સમસ્યાઓ વધારે પ્રમાણમાં થતી હોય છે.
તો તેમની માટે ઘરેલુ ઉપચાર વિષે જાણીએ, આ ઉપાય કરવા માટે બદામ અને વરિયાળીનો ઉપાય કરવાનો છે.આ ઉપાય કરવા માટે આ બે વસ્તુ લેવાની છે અને તેમાં કેટલાય જરૂરી પોષક તત્વો રહેલા છે. જે હાર્ટને લગતી પણ સમસ્યાઓ દૂર કરે છે.
આ બે વસ્તુમાં સાકર પણ લેવાની છે, આ ત્રણેય વસ્તુને બરાબર માત્રામાં લઇ લેવાની છે અને તેનો પાઉડર બનાવી દેવાનો છે. આમ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરીને એક ડબ્બીમાં રાખી દેવાનું છે.
આ પાઉડરની એક ચમચી લઈને એક ગ્લાસ દૂધમાં નાખવાનું છે અને તેને પીવાનું છે. આમ આ દૂધને ગરમ કરીને તેમાં આ પાઉડર નાખવાનો છે તેનાથી શરીરમાં ઘણો એવો ફાયદો થશે. આ દૂધ સવારે ખાલી પેટે અને સાંજે પણ પી શકાય છે. આમ આ પીવાથી પેટને લગતી સમસ્યા પણ દૂર થઇ જશે અને રાહત રહેશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.