યુવકે પોતાની મેનેજરની નોકરી છોડીને ચાર્ટ વેચવાનું શરૂ કર્યું તો લોકો તેમને કહેવા લાગ્યા કે તમે આ ખોટું કરી રહ્યા છો, પણ તે યુવકે રિસ્ક લીધું અને આજે ચાર્ટ વેચીને કરોડપતિ બની ગયો છે.

મિત્રો જીવનમાં કઈ કરવું હો તો આપણે આપણા કમ્ફર્ટ જોન માંથી નિકરીને એ કામ ચાલુ કરવું પડશે અને થોડું ગણું તો રિસ્ક લેવું જ પડશે. આ યુવકે પણ પોતાનું કામ કરવા માટે પોતાની મેનેજરની નોકરી છોડી દીધી હતી. આ યુવકનું નામ અનિલ ભાઈ છે અને તેમને પહેલાથી જ ભણવામાં કોઈ રસ નહતો. માટે તે પોતાના પિતા સાથે તેમની ચાર્ટની દુકાનમાં જવાનું ચાલુ કરી દીધું હતું.

પિતાની તબિયત બગડી જતા, અનિલ ભાઈએ એક ચાર્ટની દુકાનમાં કામ ચાલુ કરી દીધું હતું. ત્યાં લોકોને તેમનું કામ ખુબજ પસંદ આવ્યું. તેમનું આ કામ જોઈને તેમને સારું એવી પ્રમોશન પણ મળતું ગયું અને ધીરે ધીરે તેમને એક સ્ટોલન મેનેજર બનાવી દેવામાં આવ્યા હતા. જીવન સારું એવું ચાલી રહ્યું હતું.

તેમને થયું કે લોકો મારા કામની ખુબજ પ્રસંશા કરે છે. તો જો હું મારુ પિતાનું કામ કરું તો કેટલો આગળ જાઉં. આમ વિચારીને તેમને પોતાની મેનજરની નોકરી છોડીને પોતાના પિતા જેવી ચાર્ટની દુકાન ચાલુ કરી. અનિલ ભાઈને એ સમયે ઘણા લોકોને તેમણે કહ્યું કે તમે નોકરી છોડીને ખોટું કામ કરી રહયા છે.

અનિલ ભાઈએ મનમાં નક્કી કર્યું કે કઈ કરવું હોય તો મહેનત તો કરવી જ પડશે અને રિસ્ક તો લેવું પડશે. તેમને પોતાની એક અલગ ચાર્ટની દુકાન ચાલુ કરી અને લોકોને તેમના ચાર્ટ એટલા પસંદ આવ્યા અને તેમને જોયું કે તેમનો જેટલો પગાર હતો એટલી કમાણી તો તેમની ચાર દિવસમાં જ થઇ જાય છે. આજે તેમની ગણી બ્રાન્ચો છે અને આજે અનિલ ભાઈ ચાર્ટ વેચીને કરોડપતિ બની ગયા.

error: Content is protected !!