આ યુવાન પોતાની ઈચ્છાથી કોરોના સંક્રમિત થયો હતો. એની પાછરનું કારણ જાણી ચકરાઈ જશો.
દુનિયામાં એવા લોકો પણ છે કે જેમના વિષે જાણતા જ તમારું મગજ ચકડોરે ચડી જશે. આજે અમે તમને એક એવા છોકરા વિષે જણાવીશું કે જે જાતે કોરોના સંક્રમિત થયો હતો. તેને આ વિષે વધુમાં જણાવ્યું કે જયારે મને સીધું કોરોના વાઇરસનું સંક્રમણ લગાવાયું ત્યારે એ ખુબજ અલગ અહેસાસ હતો અને હું આવું બીજીવાર પણ કરવા માટે તૈયાર છુ.
આ યુવાનનું નામ જેકોબ છે. તેને ઈરાદા પૂર્વક કોરોના સંક્રમિત કરવામાં આવ્યો હતો. આ માટે હું હોસ્પિટલના કોરન્ટીન સેન્ટરમાં ગયો હતો અને મારા શરીરમાં સીધો કોરોના વાઇરસ ઈન્જેક્ટ કરવામાં આવ્યો હતો. આ કરવા પાછરનું એક જ કારણ હતું કે ફાર્મા કંપની મને મોનિટર કરી શકે અને કોરોનાની વેક્સીન બનાવી શકે.
આ સાથે કોરોના પહેલા દિવસથી માણસ શરીર પર કઈ રીતે અસર કરે છે એના વિષે જાણી શકાય. આ યુવાને વેક્સીન શોધવામાં મદદ કરવા માટે પોતાના શરીરમાં કોરોના વાઇરસ ઈન્જેક્ટ કરાવ્યો હતો.
હું જયારે કોરોનાથી સંક્રમિત થયો એ પહેલા ગણી વેક્સીન મળી ગઈ હતી. તેને વધુમાં કહ્યું કે અત્યારે આપણે સચોટ વેક્સિનની જરૂર છે. મને જયારે કોરોના સંક્રમિત કરવામાં આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે આ વાઇરસ કેટલો ખાતરનાક છે.