આ યુવક દેશી ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી ખેતી આધારિત પ્રોડક્ટ બનાવીને લાખો રૂપિયાની આવક કરે છે.

આજના સમયમાં બધા જ યુવકો અને યુવતીઓ ખેતી અને પશુપાલન બાજુએ વળી ગયા છે, આ કામ કરીને લોકો મોટી મોટી કમાણીઓ પણ કરતા હોય છે. આજે આપણે એક એવા જ યુવક વિષે જાણીએ જેને પશુપાલન ચાલુ કરીને આજે ગાયનું છાણ અને ગૌમૂત્ર વેચીને સારી આવક કરી રહ્યો છે.

આ યુવકનું નામ સ્વપ્નિલ છે અને તેઓ મૂળ મહારાષ્ટ્રના સતનાના રહેવાસી છે.તેઓએ ગૌ સેવા કરવાનું નક્કી કર્યું હતું એટલે તેઓએ રસ્તાઓ પર ભટકતી ગાયોને બચાવવા અને તેમની સેવા કરવાનું કામ ચાલુ કર્યું હતું.

aa yuvak deshi gayo no

સ્વપ્નિલે દેશી ગાયોને સાચવીને તેમનું દૂધ અને ગૌમૂત્ર, ગાયનું છાણ બધું જ વેચીને તેઓ આગળ આવ્યા હતા. આ ગાયના છાણ અને મૂત્ર માંથી રોજે રોજ વપરાતી કેટલીય વસ્તુઓ તેમાંથી બને છે.

આજે સ્વપ્નિલ એક ગૌશાળા પણ ચલાવે છે જેમાં અંદાજિત ૧૦૦ જેટલી ગાયોને તેઓ સાચવે છે. તેમને જેટલી પણ ગાયો રસ્તા પર દેખાય તેમને તેમની ગૌશાળામાં લાવીને રાખે છે અને તેમની સેવા કરે છે. આજે ગાય આધારિત જેટલા પણ ખેડૂતો ખેતી કરે છે.

aaje aa gayo ne seva mate

તેમની માટે કેટલીક વસ્તુઓ પણ તેઓ વેચે છે જેમાં વર્મી કમ્પોસ્ટ ખાતર પણ તેઓ બનાવીને વેચે છે.તેઓ ગોબરથી પણ એવી પ્રોડક્ટ બનાવે છે આમ જુદી જુદી વસ્તુઓને વેચીને સારી એવી આવક કરે છે. તેઓ દેશી ગાયનું ઘી પણ બનાવે છે અને તેને વેચે છે, આમ દૂધ, ઘી અને બીજી કેટલીય વસ્તુઓ વેચીને સ્વપ્નિલ સારી એવી આવક પણ મેળવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

error: Content is protected !!