આ વ્યક્તિનું દુનિયામાં કોઈ નથી એટલે આજે રસ્તાઓ પર રહી જે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.
દુનિયામાં ઘણા એવા લોકો રહે છે જેમની આખા દિવસની મહેનત પછી પણ તેમને એક સમયનું બરાબર ખાવા મળતું નથી. આમ બધા જ લોકો પોતાના પેટ માટે મહેનત તો કરતા જ હોય છે પણ તેમની મહેનત અમુક વખતે ઓછી પડી જતી હોય છે.
આજે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જેઓ ખુબ જ મોટી મુશ્કેલીઓમાં તેમના દિવસો પસાર કરે છે.આ દાદા રસ્તા પર એકલા જ રહે છે અને તેમની જિંદગી એવી જ રીતે તેઓ જીવી રહ્યા છે. જો તેમને ત્યાં કોઈ ખાવાનું આપી જાય તો ખાય છે નહિ તો ખાલી પાણી પીને જ તેમના દિવસો પસાર કરવા માટે મજબુર બન્યા છે.
તેમના પરિવારમાં તેમની બહેન છે અને તેઓ તેમની સાથે નથી રહેતા અહીંયા રસ્તા પર એકલા જ રહીને તેમના દિવસ પસાર કરે છે.આજે તેઓ છેલ્લા ઘણા સમયથી નાહ્યાં પણ નથી અને આવી જ રીતે તેમના દિવસો પસાર કરી રહ્યા છે.
આજે તેમને જો કઈ ખાવાનું મળે તો ખાય છે નહિ તો આવીને આવી જ સ્થિતિમાં અહીંયા રસ્તા પર આણંદ પાસેના ગામમાં બેસી રહે છે અને ભૂખ્યા તેમના દિવસ કાઢે છે. હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તો આવી ઠંડીમાં પણ તેઓ રસ્તા પર રહે છે.
આમ તેઓ તેમના દિવસો આવી પરિસ્થિતિમાં પસાર કરવા માટે મજબુર બન્યા છે. તેમની સાથે પરિવારનું જો કોઈ હોત તો આજે તેમને આવા દિવસો ના જોવા પડયા હોત, આજે આવીને આવી જ સ્થિતિમાં તેઓ તેમના દિવસ પસાર કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
આવા ગરીબ લોકોની મદદ કરવા માટે આ નંબર પર કોલ કરો – ૭૬૯૦૦૧૧૯૦૦,૭૬૦૦૯૦૦૩૦૦.