આ વસ્તુનું સેવન કરવું એ પેટ માટે AC જેવું કામ કરે છે, સાથે સાથે શરીરની ૫ સમસ્યાઓથી છુટકારો અપાવે છે.

ડોક્ટરોનું કહેવું છે કે બધી બીમારીઓનું કારણ તમારું ખાન પાન છે. ખરાબ ખાન પાન ના કારણે પેટ ને ઘણું બધું સહેવું પડે છે. આજે અમે તમને એક એવી વસ્તુ વિષે જણાવીશું કે એના ફાયદા જાણીને તમે પણ ખુશ થઇ જશો. કારણ કે આ વસ્તુને પેટનું AC કહેવામાં આવે છે. આ વસ્તુને ખાવાથી પેટને આરામ મળે છે અને પેટને ઠંડક મળે છે.

તમે સત્તુનો ઉપયોગ કરીને પેટને આરામ આપી શકે છે. સત્તુ સૂકા ચણા અને જવને પીસીને તેનો પાઉડર બનાવવા માં આવ છે તેને સત્તુ કહેવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં સત્તુનો પાઉડર પાણીમાં નાખીને પીવાથી લૂ લગતી નથી.

સત્તુ પીવાથી ડાઇબિટીસ અને મોટાપા માંથી પણ છુટકારો મળે છે. ચણા અને જવથી બનેલો સત્તુનો પાઉડર પીવાથી ગેસ, આંખ, પિત્ત, ભૂખ લાગવી જેવી સમસ્યા ઓથી છુટકારો અપાવે છે.

ડોકટરોનું માનીએ તો શરીરને સંપૂર્ણ પોષકતત્વો આપવા માટે સત્તૂનું સેવન જરૂર કરવું જોઈએ. સત્તુ પીવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લગતી માટે વજન ઓછો થાય છે. સત્તુ પીવાથી પેટને ઠંડક પહોંચે છે.

માટે ઉનાળમાં તમે પેટને ઠંડુ રાખવા માટે સત્તુનો ઉપયોગ કરી શકો છો. જે લોકોને એનિમિયા હોય તેવા લોકોએ પાણીમાં સત્તુ નાખીને પીવું જોઈએ. સત્તુ લોહીમાં રહેલા ગ્લુકોજ ને નિયંત્રિત કરે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!