રસોઈમાં વપરાતું આ એક ફૂલ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે…
હાલમાં સમગ્ર ભારતભરમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, આ મહામારીમાંથી બચવાની માટે લોકો આયુર્વેદના કેટલાક ઉપચાર કરે છે. તેમાં આપણે જાણીએ છીએ કે, શરદી, ઉધરસ, રોગપ્રતિકારક શક્તિ અને એવી બીજી કેટલીક બીમારીઓનો સામનો આપણા આયુર્વેદમાં બતાવવામાં આવ્યો છે.
આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની માટે ઘરના રસોડામાં રહેલી વસ્તુઓ આપણા શરીરને ઘણો ફાયદો કરાવે છે. હાલમાં કોરોના જવાનું નામ જ નથી લેતો જેથી તેની સામે લડવાનું એક જ હથિયાર છે અને તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ છે.
તેની માટે આ રસોડાની એક વસ્તુ જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મોટી મદદ કરે છે તેનું નામ બાદિયા. બાદિયાએ જબરદસ્ત ઇમ્યુનીટી બુસ્ટર છે.
આ પ્રયોગ જ્યાં સુધી કોરોના નઈ જાય ત્યાં સુધી કરવાનો છે, તેની માટે એક ગ્લાસ પાણી અને એક બાદિયા લેવાનો છે. તમારે આ એક ગ્લાસ પાણીમાં એક બાદિયોં નાખીને તેને ઉકરવાનું છે. ઉકારી ગયા પછી આ એક વ્યક્તિએ આ પાણી પી જવાનું છે.
આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે. તેની સાથે સાથે હળદર વરુ દૂધ પીવાનું ચાલુ કરી દેજો આ રાત્રે સૂતી પહેલા આ દૂધ ગરમ કરીને પી લેવાનું છે. આ દૂધ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ ઉપયોગ તમારે સતત કરવાનો છે જેથી તમને જલ્દીથી ફાયદો થશે.