કોરોના થાય તો આ વસ્તુ ન ખાવાથી ફક્ત 4 જ દિવસમાં કોરોના નેગેટિવ થઇ જશો.

કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. અત્યારે લોકોમાં ખુબજ કન્ફુઝન છે કે કોરોના થયો હોય તો શું ખાવું અને શું ન ખાવું. આજે અમે તમને જણાવીશું કે જો કોરોના થયો હોય તો શું ન ખાઈને તેમે તેને જલ્દીજ હરાવી શકો છે.

કોરોના આમ જોવા જઈએ તો આપણા ફેફસા પર અસર કરે છે. જેના લીધે શ્વાસ લેવામાં ખુબજ તકલીફ પડે છે. જો તમને કોરોના થયો હોય તો તમારે કોઈ પણ એવી વસ્તુ નથી ખાવાની જે તમારા શરીરમાં જઈને ગ્લુકોજ બનાવે.

કોઈ પણ પ્રકારનો વાઇરસ હોય એ આપણા શરીરમાં ગુકોઝના લીધે વિસ્તરણ પામે છે. વાઇરસ ગ્લુકોજ ખાઈને શરીરમાં જીવતા રહે છે અને તેમને જેટલો વધારે ગ્લુકોજ મળે તે તેટલા જ મજબૂત થાય છે. જો તમે ગ્લુકોજની વસ્તુ ખાવાની બંધ કરી દેશો તો કોઈ પણ વાઇરસ તમારા શરીરમાં 4 દિવસથી વધારે નહિ ટકી શકે અને તે જાતે જ મરી જશે.

જયારે પણ તમે કોરોના પોઝેટીવ આવો ત્યારે સૌથી પહેલા રોટલી, દાળ અને ભાત ખાવાના બંધ કરી દો અને ફ્રૂટ જયુસ પણ પીવાના બંધ કરી દો આ બધું તમારા શરીરમાં જઈને ગ્લુકોજ બનાવે છે.

તો તમને થાય કે પછી ખાવનું શું. તમે દહીં, પનીર, ઈંડા, સલાડ, વેજીટેબલ સૂપ અને લીલા શાકભાજીનું તમે સેવન કરી શકો છો. સાથે સાથે ખુબ પાણી પીવો અને કસરત કરો અને દિવસમાં 3 થી 4 વખત નાસ લો આ ટિપ્સ ફોલો કરીને તમે કોરોનાને 3 થી 4 દિવસમાં જ હરાવી શકો છો.

error: Content is protected !!