આ રીતે કેરી, દ્રાક્ષ અને ચીકુ ખાશો તો, કોરોના પોઝિટિવ આવશો..
આપણે જાણીએ છીએ કે,હાલમાં કોરોનાની આ લહેર બહુ જ ખતરનાક છે અને તેમાં કેટલાક લોકોના મૃત્યુ થઇ રહ્યા છે અને જેથી કરીને આપણે હાલમાં કેટલીક સાવચેતીઓ રાખવાની જરૂર છે અને કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર અપનાવવાની જરુરુ છે અને તેનાથી આપણા શરીરમાંનો કફ અને ઓક્સિજન લેવલને બરાબર કરી શકાય.
આવી કોરોનાની સ્થિતિમાં આપણે ડોક્ટરની સલાહ પછી કેટલાક ફળો ખાતા હોઈએ છીએ પણ તેમાંએ આપણે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું છે નઈ તો તેનાથી પણ આપણને કોરોના ૧૦૦ % થઇ શકે છે.
હાલમાં ઉનાળો આવી રહ્યો છે અને તેથી કેરીની સીઝન આવી ગઈ છે અને આ સીઝનમાં જો તમે કેરી ખાતા પહેલા આ બાબતનું ધ્યાન ના રાખ્યું તો તમને કોરોના પણ થઇ શકે છે.જયારે આપણે કેરીનો રસ બનાવીએ છીએ
તેવામાં તેની અંદર આપણે ખાંડ ઉમેરીએ છીએ અને હાલના સમયમાં વધુ પ્રમાણમાં ખાંડ અને તેની બનાવતો ખાવાથી શરદી અને કફ થઇ શકે છે અને જો કફ થશે તો કોરોના તમારામાં હાવી થઇ જશે.જો તમારે રસ ખાવો હોય તો તેની અંદર સાકર લાવીને તેને મિક્સ્ચરમાં દરીને તેમાં થોડો સૂંઠનો પાઉડર નાખીને આ રસમાં નાખો જેથી તેમણે કફ નઈ થાય.
તેવી જ રીતે ચીકુ જે આપણે ઉપવાસમાં તેનો જ્યુસ બનાવીએ છીએ પણ ચીકુ અને દૂધ બંને મિક્સ કરીને જ્યુસ બનાવી છીએ,પણ દૂધ અને ફ્રૂટ એક સાથે ના ખવાય નઈ તો તેનાથી પણ કફ થઇ શકે છે.
ત્રીજી વસ્તુ એ છે કે દ્રાક્ષ છે.આ દ્રાક્ષ આપણે હાલમાં ઠંડી કરીને ખાતા હોઈએ છીએ અને તેમાં જે લોકોને વારંવાર શરદી થઇ જતી હોય છે તે લોકોએ આ દ્રાક્ષ ના ખાવી જોઈએ.જો ખાશે તો તેમને શરદી અને કફ પણ વધી જશે.
આપણે આ બધા ફળો ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું પડશે નઈ તો તેનાથી કફ થશે અને કદાચ તમારો રિપોર્ટ કોરોના પોઝિટિવ પણ આવી શકે છે.