આ વનસ્પતિ પુરુષો માટે એક વરદાન સમાન છે.

આજે અમે તમને એક એવી વનસ્પતિ વિષે જાણવા જઈ રહયા છીએ કે જે આપણા માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ વનસ્પતિનું નામ અતિબલા છે. આ વનસ્પતિનું જેવું નામ છે તેવું જ તેનું કામ પણ છે.

આ વનસ્પતિનું દેશી નામ કાંસકી છે. જે લોકોને વધારે ગુમડા થાય છે. તેવા લોકો પોતાના ગુમડાને જલ્દી પકાડવા માટે તેના મૂળનો રસ લગાવાથી ગુમડા જલ્દી પાકી જાય છે.

જે જગ્યા પર તમને વાગ્યું હોય તે જખમ પર તમે આ વનસ્પતિના પાનનો રસ કાઢીને લગાવાથી જખમ જલ્દી ભરાઈ જાય છે. આ વનસ્પતિ પથરીમાં પણ ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આની માટે તમારે થોડું બકરીનું દૂધ લેવું પડશે તેમાં આ વનસ્પતિના 7 પાન નાખો અને ગરમ કરો પછી આ પાનને કાઢીને દૂધને પી જાઓ. આ ઉપાય ભુખ્યા પેટે 3 દિવસ કરવાથી ગમે તેવી પથરીથી છુટકાળો મળી જશે.

ઘણા પુરુષોને શીઘ્રપતન અને શુક્રાણુઓની કમીની સમસ્યા હોય છે. આ વનસ્પતિમાં કમળ જેવા ફળો આવે છે . તે સુકાય એટલે તેમાંથી કાળા બીજ નિકરે છે. તેને વાટીને ભૂકો કરી લો અને તેને મધ સાથે ભેરવીલો અને સવારે ભૂખ્યા પેટે એની અડધી ચમચી દૂધ સાથે પીવાથી પુરુષોને થતી સમસ્યાથી છૂટકાળો મળે છે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

error: Content is protected !!