ગમે તેવી શરદી-ઉધરસ કફ હોઈ, આ એકજ વનસ્પતિ કાફી છે
હાલમાં કોરોનાની કહેર ચાલી રહી છે અને તેમાં કેટલાય લોકોને કોરોનાથી શરદી,ઉધરસ અને તાવ વધારે પ્રમાણમાં આવતો હોય છે અને તેની માટે ખાલી આ એક વનસ્પતિ જે તમારી શરદી,ઉધરસને મૂળિયામાંથી દૂર કરી દેશે.આ વનસ્પતિએ કફને સર્વાંગી રીતે નાશ કરી નાખે છે.
આમતો જોવા જઈએ તો આ વનસ્પતિનું નામ ભોરીંગણી છે અને પથરાળા વિસ્તારમાં ઉગે છે અને તેમાં ભોરીગણી સફેદ અને વાદળી ફૂલવાળી હોય છે અને તે આ ભોરીંગણીએ સંપૂર્ણ રીતે કફનો નાશ કરનારી છે.
તમારા શરીરની અંદર વાયુ,પિત્ત અને કફ આ ત્રિદોષને આધારે જે કઈ પણ રોગ થાય છે અને તેને આધારે શરદી,ઉધરસ અને તાવ આવે છે અને હાથ પગના દુખાવા પણ થાય છે અને આ બધી બીમારીની સામે આ આ વનસ્પતિએ રામબાણ રૂપ બનીને કફને તોડી નાખે છે.
આ વનસ્પતિએ કાંટારી હોય છે અને આનો સ્વરસ મધની સાથે પીવાથી શરીરમાં કોઈ પણ પ્રકારનો કફનો રોગ શાંત થઇ જાય છે,આ વનસ્પતિથી દમ નો રોગ પણ મટી જાય છે,શ્વાસ ચડે તો પણ શાંત થઇ જાય છે.
આ ભોરીંગણીથી ચૂર્ણ પણ બને છે અને તે કફ નાશક અનેક પ્રકારની દવાઓ પણ બને છે.આ વનસ્પતિને અડતા પણ આપણને બીક લાગે છે પણ આ વનસ્પતિ આપણા શરીરમાં રહેલા કફને શાંત કરવાની માટે ખુબ જ ઉપયોગી છે.
આ વનસ્પતિનું સેવન અથવા તો ધુમાડો અઠવાડિયામાં ૨ વાર કરવાથી તેનો મોટો ફાયદો પણ થશે અને કફના રજકણોનો નાશ થઇ જશે અને તમને રાહત પણ થશે.આ વનસ્પતિએ ખર્ચારૂ દવાખાનાથી તમને દૂર રાખશે.