આ વનસ્પતિને નકામી ગણીને ફેંકી દેતા હોય છે પણ ગુણમાં તો આ વનસ્પતિની સામે મોંઘામાં મોંઘી દવા પણ ફેલ છે.

આજે અમે તમને એક એવી વનસ્પતિ વિષે જણાવીશું કે જેને આપણે નકામી ગણીએ છીએ. આ વનસ્પતિ દમ ચઢવો, પથરી અને દાઢ દુખવી જેવી અનેક સમસ્યાઓથી છુટકાળો અપાવે છે.

આ વનસ્પતિને ગુજરાતીમાં ભો રીંગણીના નામે ઓળખવામાં આવે છે. પથરીની સમસ્યાથી છૂટકળો મેળવવા માટે ભો રીંગણીના મૂળનું અડધી ચમચી ચૂર્ણને તેને દહીંમાં ભેળવીને 7 દિવસ સુધી લેવાનું છે. તમારી પથરીને તમારા શરીરમાંથી બહાર કાઢી નાખશે.

જો તમને સખત દાઢ દુખતી હોય તો તેમનાથી છુટકાળો મેળવવા માટે ભો રીંગણીના બીજ કાઢીને તેને તવી પર ગરમ કરો તેમાંથી ધુવાળો નીકળશે તે ધુવાળાને જે દાઢ દુખતી હોય ત્યાં તેનો શેક કરો

આ ઉપાયને એક જ વખત કરવાથી દુખાવો જડમૂળથી ખતમ થઇ જશે. જો તમને વારંવાર શ્વાસ ચઢવાની તકલીફ થતી હોય તો અડધી ચમચી ભો રીંગણીનું ચૂર્ણ અને અડધી ચમચી હિંગને મધ સાથે ચાટવાથી ગમે તેવી શ્વાસની તકલીફ હોય મટી જશે.

જે લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા પીડાઈ રહ્યા હોય તેવા લોકો ને ભો રીંગણીના પાન, ફળ અને મૂળને એક તપેલીમાં નાખીને તેનો ઉકાળો બનાવીને પીવાથી 100 ટકા સારી ઊંઘ આવશે. જે લોકોને ઉધરસ રહેતી હોય તેમને પણ આ ઉકાળો પીવાથી ઉધરસથી છુટકાળો મળશે.

નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!