જો તમને અચાનક છાતીમાં કે હૃદયમાં દુખાવો ઉપડે તો, આ બે વસ્તુઓ ચાવીને ખાઈ લો…
કોરોનાની મહામારી આવ્યા પછી વ્યક્તિઓને અવનવી તકલીફો થતી હોય છે, તેવામાં કેટલાય એવા કેસો આવતા હોય છે જેમાં હાર્ટ અટેકના વધુ કિસ્સાઓ જોવા મળે છે. હાર્ટ અટેકના લક્ષણોમાં પહેલા આખા શરીરની ઉપર પરસેવો વળી જતો હોય છે. જેથી તે વ્યક્તિને છાતીમાં દબાણ થતું હોય તેવું લાગે છે, અને માથું સખ્ત દુખાવો થવા લાગે છે.
ત્યારબાદ માણસ સૂતો હોય તો તે ઉપર ઊંચો થાય છે અને તેને ખેંચ આવતી, તેવામાં તમારે સમજી જવાનું કે આ વ્યકિને હાર્ટ અટેક આવ્યો છે. જેથી તમને કોઈ દિવસ છાતીમાં સહેજ પણ દુખાવો થાય તો તે દુખાવાને નજર અંદાજ નઈ કરવાનું તેની માટે ડોક્ટરની પાસે જતું રહેવાનું.
જો તમારા કોઈને આવા લક્ષણો દેખાય તો સૌથી પહેલા જ્યાં સુધી એમ્બ્યુલસ અથવા દવાખાને ના પહોંચી જાઓ ત્યાં સુધી, તમારે આ એક ઉપાય કરવાનો છે, જેથી દર્દીને થોડોક ટાઈમ મળી જાય છે.
જે તે દર્દીને નીચે સુવાડી દેવાનો ત્યારબાદ તેને ૫ થી ૬ લસણની કળી અને ૪ દાણા મરીના ખવડાવી દેવાના છે. આ દાણા ચાવી ચાવીને ખવડાવી દેવાના છે. ત્યારબાદ એક ચપટી સંચળ અને થોડુંક મરચું નાખીને તેને પીવડાવી દેવાનું છે.
આ ઉપાયથી એ વ્યક્તિને થોડો સમય મળી જશે જેથી તેને તમે દવાખાને પહોંચાડી શકશો. આ ઉપાય પહેલા એક વાર ડોક્ટર અથવા નિષ્ણાત જોડે સલાહ લઈને પછી જ કરવાનો છે.
નોંધ : અમારી વેબસાઈટ પર આપેલ નુસખા ટિપ્સ, આયુર્વેદ ટિપ્સ, અથવા તો નેચરલ પધ્ધતિઓ, ફિટનેસ ઉપાયો અથવા તો કસરત વગેરે બાબતો દરેક માણસ ના શરીરની પ્રકૃતિ અનુસાર કામ કરતા હોઈ છે. કોઈ એક માણસ ને થયેલ ફાયદો અથવા તો નુકસાન બધાને થાઈ એવું માનવું નહિ, તમારે સૌથી પહેલા તમારા ડૉક્ટરને મળીને અથવા તો તેમની સલાહ લઈને કોઈ પણ પ્રયોગ અપનાવવો, મોટા ભાગના દરેક પ્રયોગો નિર્દોષ હોઈ છે, પણ દરેકની પ્રકૃતિ અલગ હોય છે એટલા માટે તકલીફ પડી શકે છે. તેનું ખાસ ધ્યાન રાખવું.