તમને કોરોના પોઝિટિવ આવે તો, આ ઉપાય ભ્રમાસ્ત્રરૂપ નીવડશે.
કોરોનાની આ કપળી પરિસ્થિતિમાં લોકો ખુબ જ હેરાન અને પરેશાન થઇ ગયા છે. તેની વચ્ચે જો ભવિષ્યમાં તમને કોઈ દિવસ કોરોના પોઝિટિવ આવે તો તમારે આ ઉપાય કરવાનો છે. આ ઉપાય કરવાથી તમે મોતના મુખમાંથી બહાર નિકરી અને જલ્દીથી સાજા થઇ જશો અને આ ઉપાય ભરમાસ્ત્રરૂપ નીવડશે.
સૌથી તો તમને કોરોના થાય તો તમારે તેનાથી ડરવાનું નથી તેનો ડર્યા વગર સામનો કરવાનો છે. આપણા આયુર્વેદમાં ચરક ઋષિએ કહ્યું છે કે, કોઈ પણ પ્રકારના તાવ અને બીમારીમાં ઉપવાસાએ શ્રેષ્ઠ છે.
જો તમને કોરોના પોઝિટિવ આવે તો દવાખાને દાખલ થવા જેવું હોય તો દાખલ થઇ જવાનું, ડોકટરો જે પ્રકારે મેડિકલ ટ્રીટમેન્ટ આપે એ પણ લઇ લેવાની છે. તેની સાથે સાથે ઉપવાસ ઉપર ઉતરી જવાનું છે. આ ઉપવાસમાં તમારે જે પાણી પીવો તે હૂંફાળું પાણી પીવાનું છે.
ત્યારબાદ તમે ફળોના જ્યુસ પીવો જેનાથી તમારા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે. તમારે પૂરતા પ્રમાણમાં લીંબુ પાણી અને લીંબુ શરબત પીવાનો છે અને તેનાથી શરીરમાં ગ્લુકોઝ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.
દૂધ અથવા તો દૂધનો ઉકાળો તમે લઇ શકો છો કેમ કે, દૂધ એ સંપૂર્ણ આહાર છે. તમે એવું વિચારતા હશો કે, બીમાર પડીએ અને ઉપવાસ કરવાના તો શરીરમાં અશક્તિ આવી જાય તો, પણ શરીરમાં કોઈ અશક્તિ નથી આવતી.
પણ જો અપને આવા બીમારીના ટાઈમે ખોરાક લઇએ છીએ તો આપણી ઇમ્યુનીટી અને ડાયજેશન સિસ્ટમ વિક પડે છે, જેથી આપણા શરીરની ઇમ્યુનીટીએ કોરોનના બેક્ટેરિયાઓની સામે લડવાની જગ્યાએ આપણે ખોરાકને પચાવવા માટે લાગી જાય છે. જેથી આપણા આયુર્વેદમાં પણ કોઈ પણ બીમારીની સામે લડવા માટે આવી રીતે ઉપવાસ અને આરામ કરવા માટે કહેવાયું છે.