આ ઘરગથ્થું ઉપાય કરવાથી તમે તમારું આખું ઘર સૅનેટાઇઝ કરી શકશો…

હાલ સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવી દીધી છે અને તેની વચ્ચે કેટલાય લોકો ઝઝૂમી રહ્યા છે.લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા,તેની વચ્ચે લોકોને ઓક્સિજન પણ નથી મળી રહ્યો.તેની માટે આપણા ડોકટરો કેટલાક આયુર્વેદિક ઉપચારો કરવાની સલાહ આપી રહ્યા છે.

હાલના આવા કોરોના કાળના સમયમાં દેશી ઉપચારો અને આયુર્વેદિક ઉપચારોએ વધુ અસરકારક નીવડે છે.લોકો અત્યારના સમયે તેમના ઘર સૅનેટાઇઝ કરાવી રહ્યા છે જેની માટે પણ એક દેશી ઉપચાર છે

જેને અપનાવવાથી તમે તમારા ઘરને સૅનેટાઇઝ કરી શકો છો.જે કોઈ પણ વ્યક્તિઓના ઘરમાં બીમારી નથી આવી કે જેના ઘરમાં બીમારી આવી છે તેની માટે તમે આ દેશી ઉપાય કરશો તો તમને ફાયદાકારક નીવડશે.

આ દેશી ઉપાય કરવાની માટે તમારે લીમડાના પાન જે સુકાઈને નીચે પડે છે તેને ભેગા કરવાના છે એની ત્યારબાદ તેને સાંજના સૂર્યાસ્ત સમયે ઘરમાં તેનો ધુમાડો કરવો જેથી તેનો જોરદાર ધુમાડો થશે

અને આ દુમાડો આખા ઘરમાં કરો જેથી આ વાયરસને દૂર કરવામાં મદદરૂપ બનશે અને તમારા ઘરને સૅનેટાઇઝ કરવામાં મદદરૂપ પણ થશે.તેની સાથે સાથે બીજા કેટલાક બેક્ટેરિયા અને જંતુઓનો નાશ કરી નાખે છે અને ઘરને શુદ્ધ બનાવી દે છે.

આ ઉપાય કરવાથી ઘરમાંથી બધો વાયરલ હશે તે નિકરી જશે અને ઘરમાં શુદ્ધ વાતાવરણ બનાવી દેશે.કોરોના કાળમાં આ ઉપાય કરવોએ ઘણો ફાયદાકારક બનશે.

error: Content is protected !!