જો આ શાકભાજી ખાતા હોય તો તમે ચેતી જજો, તે તમારા શરીરમાં કફ અને પિત્તમાં વધારો કરી શકે છે…

આપણે જાણીએ જ છીએ તેવી રીતે આપણા આયુર્વેદમાં શરીરના રોગોને દૂર કરનારી હોય છે, તેવી જ રીતે આપડી શાકભાજી પણ શરીરમાં કેટલાક રોગો કરનારી હોય છે. તેની સામે કેટલીક શાકભાજી એવી પણ હોય છે

આપણા શરીરના રોગોને દૂર કરનારી હોય છે. તેવી જ રીતે હાલમાં કોરોના વાયરસનો પ્રકોપ ચાલી રહ્યો છે અને જયારે કોરોનાએ માથું ઉચક્યું છે તેવામાં હોસ્પિટલો પણ ઉભરાઈ ગઈ છે. લોકોને બેડ પણ નથી મળી રહ્યા અને હાલ લોકો હોસ્પિટલની બહાર લાંબી કતારો લગાવીને ઉભા રહ્યાં છે.

આ સમયની અંદર આપડે એ ધ્યાન રાખવાનું હોય છે કે, કઈ શાકભાજી ખાવાથી આપડા શરીરની અંદર કફનું પ્રમાણ વધી શકે છે. તેવી શાકભાજી આ સમયે ના ખાવી જોઈએ, અને તેમાં કાકડી,ગલકા, ગુવાર, તુરીયા, ચીભડાં,દૂધી, બટાકા, ભીંડા અને રતાળુએ શાકભાજી કફ વધારનારા છે. જેનાથી આ શાકભાજી જે લોકોને કફ રહેતો હોય તેઓએ સમજી વિચારીને ખાવા જોઈએ.

જે લોકોને કફની સાથે સાથે શરીરમાં પિત્ત અને વાયુ રહેતો હોય તેવા લોકોને પણ આ શાકભાજી સમજી વિચારીને ખાવા જોઈએ ચીભડું, ડુંગળી, મેથીની ભાજી, રતાળુ, રીંગણ આ શાકભાજી તમે ખાશો તો તમને એસિડિટી એટલે પિત્તમાં વધારો થશે. જે લોકો એસિડિટીથી પીડાતા હોય તે લોકોએ આ શાકભાજી નથી ખાવાના.

કોરોના કાળમાં આપડે આપડા શરીરનું ધ્યાન રાખવુંએ ખુબ જ જરૂરી છે અને તેથી જ, જે પ્રકારે શાકભાજી દર્શાવ્યા છે તેનું સેવન તેવી જ રીતે કરવું જોઈએ અને કોરોનથી બચવા સાવચેત રહેવું જોઈએ.

error: Content is protected !!